વિદ્યાસહાયક ભરતી પ્રતિક્ષાયાદી જોવા તથા કોલ લેટર મેળવવા અહિ નીચે ક્લીક કરો.
http://vidyasahayakgujarat.org/vsahayak2012/default.aspx
કોલ લેટર માટે અહિ ક્લીક કરો.
Useful excel sheet
નોંધ - એક્સેલ ૨૦૦૩ માં useful excel સીટ ઓપન કરતી વખતે enable macro પર ક્લીક કરવી. મેક્રો રન ન થાય તો toolsmenu --- macro--security--medium કરી સેવ કરી ફાઈલ બંધ કરી ફરી ફાઈલ ઓપન કરવી ત્યારે enable macro પર ક્લીક કરવું.
આજના ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંમાં સમાચાર છે કે -
http://vidyasahayakgujarat.org/vsahayak2012/default.aspx
કોલ લેટર માટે અહિ ક્લીક કરો.
Useful excel sheet
નોંધ - એક્સેલ ૨૦૦૩ માં useful excel સીટ ઓપન કરતી વખતે enable macro પર ક્લીક કરવી. મેક્રો રન ન થાય તો toolsmenu --- macro--security--medium કરી સેવ કરી ફાઈલ બંધ કરી ફરી ફાઈલ ઓપન કરવી ત્યારે enable macro પર ક્લીક કરવું.
આજના ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંમાં સમાચાર છે કે -
એક ચોરે દુકાનમાંથી ડુંગળીની ચોરી કરી - વાઈબ્રન્ટ ગુજરાતના આ સમાચાર વિશે આપનું મંતવ્ય જણાવો.
એક ચોરે દુકાનમાંથી ડુંગળીની ચોરી કરી આ અંતર્ગત આપના વિચારો કોમેંટસમાં જણાવો.
dungari ni chori ne vibrant gujarat saathe jodi shakay nahi. chor nu kaam koi pan vastu chori karavanu che.
ReplyDeletesarkar kai pagla lai to ne.
ReplyDeletedungli ni ayat ane nikash na bhav kendr sarkar nakki kare chhe bhai, ane atla badha bhav hoy to chori j thay ne,
ReplyDeletetatha ava shamachar ne pan gujarat na news paper ma sthan male chhe te mahatva nu chhe. karn ke bija rajyo mato atli badhi chori thay chhe ke aavi nani vat pan thati nathi. aaaaane vibrant gujarat shathe najodo .......bhai..... o...mara gujarati bhaio.
Latest news
ReplyDeleteSC ae vidhyashayako na ankda
mangavya chhe full pay na case
mate.a Tema 98-04 sudhi ma lagela
ne 5 varas gani leva 2004-09 ne 2
years ni salary and 3 year ganva.
And 2009 pachhi na ne full pay api
devo.... 22/10/2013 na roj aa
chukado avi jase. sir aava msg farta thaya chhe to yogya suchan aapva vinanti....
મિત્રો - હજુ કેસ પૂરો થતાં ઓછામાં ઓછો ૩ માસ લાગશે. મિનિમમ ૫ થી ૬ મુદત પડશે. કોર્ટ કહેશે પણ ગુજરાત સરકાર એરિયર્સ કોઈજ સંજોગોમાં આપશે નહિ.કારણકે જો એરિયર્સ આપે તો તિજોરીના તળિયા દેખાય. એરિયર્સ સિવાય સરકાર અન્ય માંગણીઓ સ્વીકારી શકે. ટૂંકમાં ચુકાદો કર્મચારીઓના ફેવરમાં આવશે તેવું મારૂ માનવું છે.
ReplyDeletethanx sir....
ReplyDelete