Thursday, October 31, 2013

ધનતેરસથી દિવાળી દરમ્યાન શિક્ષણમંત્રી દ્વારા કર્મચારીઓના લાભ - આનંદની કોઈ જાહેરાત થાય તેવી શક્યતા વિચારીએ તો ખોટુ નથી. 

10 comments:

  1. જીતુભાઈ
    ,દિપાવલી તહેવારો ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.આપની વાણી ફળે.નૂતન વર્ષે
    ૧ દરેક વિદ્યાર્થી ને શિક્ષકો મળી જાય
    ૨ દરેક તાલીમી શિક્ષકો ને નોકરી મળે.
    ૩ દરેક શાળા ને આચાર્ય મળે
    ૪ શિક્ષકો જ્ઞાન પિપાસુ બને
    ૫ સરકાર ઝડપી ભરતી કરે અને ટ્રસ્ટી તેમને હાજર કરે .
    આમાંથી થોડુક શક્ય બને તો પણ આપણામાટે શુભ સમાચાર હશે .

    ReplyDelete
  2. khuskhabar aave to saru jitubhai

    ReplyDelete
  3. thyi gyo 300 raja nu rokad ma rupantar thyi gyu

    ReplyDelete
  4. ફેબ્રુઆરી ૨૦૧૧ના ભરતી ના જાહેરનામાં મુજબ નવેમ્બર અને મે માસ માં ભરતી ની પ્રકિયા શરુ કરવી તેવો ઉલ્લેખ છે તેથી હવે આ પ્રક્રિયા શરુ કરી દેવી જોઈએ જેથી ઉઘડતા વેકેશને શાળા ને શિક્ષક મળી જાય.આ ટેકનોલોજી ના યુગમાં ૧૨ દિવસ માં ભરતી કરવી હોય તો થઈ શકે. સ્થળ પસંદગી માટે પણ એન્જીનીયરીગ કોલેજમાં એડમિશન પ્રક્રિયા થઇ તેવું સોફ્ટવેર ઉપયોગ માં લઇ શકાય.સરકાર એકવાર સિલેકશન કરી આપે પછી તેની જવાબદારી પૂરી થાય.અને શિક્ષણ વિકાસ માં તેનું મોટું યોગદાન કહેવાશે નિષ્પક્ષ, તટસ્થ પારદર્શક ભરતી માટે આ સરકાર એક આદર્શ દેશ માટે બનશે તે નિશંક છે .

    ReplyDelete
  5. Jitu bhai e blog per vacation padu lage 6.

    ReplyDelete
  6. jitubhai navi mahiti upload kem karta nathi.khas karine vidhyasahayak bharti vishe kai kaho roj recharge karavine site jovu chu.

    ReplyDelete
  7. have to caction puru thau kaik navi mahiti muko

    ReplyDelete