Friday, January 11, 2013

Gratuity

Gratuity ગણવાનું સરળ સૂત્ર 

Last drawn Basic * 15 days * No. of service in years / 26
એટલે કે

છેલ્લો બેઝિક ગુણ્યા ૧૫ ગુણ્યા કુલ નોકરી વર્ષમાં ભાગ્યા ૨૬ = કુલ ગ્રેજ્યુએટી 

અત્યાર સુધી ગ્રેજ્યુએટી વધુમાં વધુ ૩૫૦૦૦૦ રૂપિયા મળતી હતી હવે ગ્રેજ્યુએટી મહત્તમ ૧૦૦૦૦૦ રૂપિયા મળે. ગ્રેજ્યુએટી માટે ઓછામાં ઓછી પાંચ વર્ષ નોકરી હોવી જોઈએ.

3 comments:

  1. મારા મંતવ્ય મુજબ ગ્રેજ્યુએટી મહત્તમ રૂપિયા ૧૦૦૦૦૦/- નહિ પરંતુ રૂપિયા ૧૦૦૦૦૦૦/-(દસ લાખ) છે.

    ReplyDelete
  2. gratuaty etle su?amne thodik vigte mahiti aapso pls.

    ReplyDelete
  3. http://www.agguj.cag.gov.in/gpfstatus.aspx


    gpf online detail.guj goverment

    ronak.p.patel

    ReplyDelete