ઉચ્ચત્તર ભરતી નવીન સમાચાર
ઉચ્ચત્તર ભરતી નવીન સમાચાર -
ખેડા જીલ્લાની શાળાઓ શરત ચુકથી કચ્છ જીલ્લામાં
દર્શાવેલ છે. જે ધ્યાન ઉપર આવતા જરૂરી સુધારો કરેલ છે. જેથી જે ઉમેદવારોએ
ખેડા/કચ્છ જિલ્લાની શાળાઓ પસંદ કરેલ હોય તેમણે પૂન: શાળા પસંદગી કરી
Confirm કરવા વિનંતી છે.

શ્રી જીતુભાઈ,
ReplyDeleteખૂબ ખૂબ અભિનંદન,
આપે આપના બ્લોગ દ્વારા શિક્ષણ સેવા કરી તે ફળી છે.કેટલા બધા નોકરીવાંછું ખુશ થયા હશે.હવે પછી વિદ્યાર્થીઓને પણ વિષયશિક્ષક મળશે.જો કે ૧૨ માં ના બોર્ડ ના છાત્રો માટે તો મોડું જ થયું.પણ એક વાત સારી કે ઘરે બેઠા સ્થળ પસંદગી થશે.આશા રાખીએ કે આનાથી આ નિમણુક પ્રક્રિયા ઝડપી થશે.