કેન્દ્ર સરકારની જાહેરાત - ગેસના ૯ સિલિન્ડરની જગ્યાએ હવે ૧૨
સિલિન્ડરમાં સબસીડી મળશે.
મિત્રો- હાલ મોંઘવારી ૯૯ % છે. આગામી મોંઘવારી વધારો ૧૧ % મળવાની સંભાવના છે. આગામી લોકસભાનીચૂંટણીને કારણે કેન્દ્ર સરકાર મોંઘવારી મર્જ કરે તો નવાઈ નહિ. વળી બજેટમાં ઈંકમટેક્ષના સ્લેબમાં પણ ચોંકાવનારા ફાયદારૂપ ફેરફારો આવી શકે તો ચોંકી જતા નહિ. કારણકે નજીકમાં ચૂંટણી આવે છે.અને બધાને સત્તા મેળવવી અને ભોગવવી ગમે છે.
રાજ્ય સરકાર ફિક્સ પગારવાળાને નિમણૂંક તારીખથી ફૂલ પગાર આપે તેવું ફિક્સ પગાર કર્મચારીઓની માગણી છે. આશા રાખીએ કે સુપ્રિમ કેસના ચુકાદા પહેલાં ગુજરાત સરકાર આ વિશે કોઈક જાહેરાત કરે.
No comments:
Post a Comment