શનિવાર સાંજ સુધીમાં ઉચ્ચત્તર ભરતી માટે પસંદ થયેલ શાળાનો ઓનલાઈન ઓર્ડર મળશે તેવી મારી ધારણા છે. અને ૩૧/૦૧/૨૦૧૪ સુધીમાં શિક્ષકો શાળામાં હાજર થઈ જાય તેવું મારુ વ્યક્તિગત માનવું છે.
મારા મંતવ્ય મુજબ આગામી પ્રોસિજર નીચે મુજબ હશે.
ઉચ્ચત્તર ભરતી અંતર્ગત ઉમેદવારો પાસેથી પ્રથમ તબક્કામાં શાળા પસંદગી કરાવી છે. હવે શનિવાર સાંજ સુધીમાં જે તે ઉમેદવારને કમ્પ્યૂટર દ્વારા મેરીટ પ્રમાણે પોતાની પસંદગીની શાળામાંથી એક શાળા પસંદગી મળશે. જે તેના માટે ફાઈનલ શાળા હશે. જેનો લેખિત ઓર્ડર ઓનલાઈન કાઢવાનો રહેશે. અને જે તે ડી.ઈ.ઓ કચેરીએ કે શાળામાં જે તે ઓર્ડર લઈને હાજર થવાનું રહેશે.
લગભગ તા. ૩૧/૦૧/૨૦૧૪ સુધીમાં ઉમેદવારને શાળામાં હાજર કરી શકાય. ત્યારબાદ જે તે પસંદગી થયેલ શાળામાં શિક્ષકો હાજર ન થાય તો તે વિષયની જગ્યા માટે બીજો તબક્કો પડશે તેવું મારુ માનવું છે. માની લો કે પહેલા તબક્કા માં જ બધીજ જગ્યા ઉપર બધાજ શિક્ષકો હાજર થઈ જાયતો બીજો તબક્કો ન પણ પડે.
પણ જીતુંભાઈ અમને એટલે કે
ReplyDeleteopen obc sc st બધાને ફક્ત open ની જ seat બતાવી છે
તો obc sc st વાળાનું શું?
Bhai babu hu tane pehle thi aaj vaat kehto hato je tane 8 divas pachi samjay.
ReplyDeleteAny way under . Under ladvane badle aapne ob.c st sc vada e gandhinagar rajuat karvi joie
babu bhai gm
ReplyDeletetame have jagya ke obc st sc valane anyay thayo
bhai jyare aapda par vite ne tyarej khabar pade
tame kaheta hata ne obc st sc valane secound round ma tak malse
bolo have kya gai tamari hosiyari
mari tamane ek vinti che.......
babu bhai tamne kai khabar na hoy to khoti comment na karvi
sir mara mate second raund padse .
ReplyDeleteજીતુંભાઈ,
ReplyDeleteબીજો રાઉન્ડ તો આવશે જ.જૂના શિક્ષક હાજર થશે તે ૩૫૦ જેવી જગ્યા તો પડશે ને ?
Aaje me help line par phone karyo pan temni pase chokkas mahiti nathi ke kyare 1st round ni school nakki thase.
ReplyDelete