Monday, July 28, 2014

રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપવા અંગે.નો પરિપત્ર તથા ફ્લેગ કોડ ઓફ ઈંડિયા ૨૦૦૨

શિક્ષકોના ફિક્સ પગાર તેમજ ખાલી જગ્યાઓ અંતર્ગત વિધાનસભામાં શક્તિસિંહ દ્વારા રજૂઆત





વર્ગ - ૪ કર્મચારી બોનસ અંતર્ગત પરિપત્ર

વર્ગ - ૪  કર્મચારી બોનસ અંતર્ગત પરિપત્ર 



ધોરણ - 1 થી 5 માં અન્ય માધ્યમ માટે વિદ્યાસહાયક ભરતી જાહેરાત - કુલ ભરવાપાત્ર જગ્યાઓ ૩૮૦

ધોરણ - 1 થી 5 માં અન્ય માધ્યમ માટે વિદ્યાસહાયક ભરતી જાહેરાત 
કુલ ભરવાપાત્ર જગ્યાઓ  ૩૮૦


New Press note For SSC Purak Examination July 2014 Result

Sunday, July 27, 2014

સરકારી કર્મચારીઓ ની હડતાલ બાબત - 25/07/2014 નો પરિપત્ર

Job Calendar of Government of Gujarat

Rozgaar Samachar (23 July 2014)

વક્તૃત્વ સ્પર્ધા - નિબંધ સ્પર્ધા મૂલ્યાંકન -એકંદરીકરણ પત્રક

શિક્ષક - આચાર્ય અભિયોગ્યતા કસોટી માળખું ( TAT Exam Paper Structure )

ગુજરાત વિશે ક્વીઝ

TAT G.K PRACTICE PAPERS ( 300 QUESTIONS )

GSEB 978 Shikshan Sahayak 2014 Secondary Recruitment (Starting Date : 01-08-2014)

  • (Starting Date : 01-08-2014)
  • GSEB 978 Shikshan Sahayak 2014 Secondary Recruitment  | Apply Online  last : 14-08-2014 



last : 04-08-2014
  • GSEB 327 Shikshan Sahayak 2014 Higher Secondary Recruitment  Apply Online 14

ફિક્સ પગાર થતા ભરતી માટે શક્તિસિંહની વિધાનસભામાં રજૂઆત કરતો વિડીયો









New Numerical infromation for TAT secondary

Friday, July 25, 2014

Income_Tax_Calculator_2014-15 Created By Benny Thadathil ( Bangalore )

Created By  Benny Thadathil ( Bangalore )
Income_Tax_Calculator_2014-15.xls

સાતમા પગારપંચ - સંભવિત સ્કેલ - પગાર - ૦૧/૦૧/૨૦૧૬



સાતમા પગારપંચ - સંભવિત સ્કેલ - પગાર - ૦૧/૦૧/૨૦૧૬ જાણવા અહિ READ MORE ઓપ્શન પર ક્લીક
કરો. અત્યારે તો હથેળીમાં ચાંદ દેખાય છે. સાતમા પગારપંચનો રોકડમાં અમલ વાઈબ્રન્ટ  ગુજરાતમાં  ૨૦૧૮-૧૯-૨૦ પહેલાં થાય તેની સંભાવના ૧૦ થી ૨૦ % જ ગણી શકાય.


Provisional Approve New Secondary and Higher Secondary School Application(22.7.2014)

પ્રાથમિક શિક્ષકોના પગારભથ્થાની સમયસર ચૂકવણી કરવા બાબતનો ૨૨/૦૭/૨૦૧૪ નો પરિપત્ર

શિક્ષકોના પગારભથ્થાની સમયસર ચૂકવણી કરવા બાબત


Thursday, July 24, 2014

CLASS REGISTER AND SCE EXCEL FILE


શ્રી સતનામ પટેલ દ્વારા ધોરણ ૯ થી ૧૨ ના વર્ગ શિક્ષકો માટે વર્ગ રજિસ્ટરની ખૂબજ ઉપયોગી ફાઈલ તૈયાર કરેલ છે. જે અહિ તથા www.edusafar.com વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે. જે સારસ્વત મિત્રો ને ઉપયોગી નિવડશે. 
શ્રી સતનામ પટેલ દ્વારા  સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત એક્સેલ ફાઈલ પણ સુંદર રીતે બનાવેલ છે.



TO DOWNLOAD REGISTER FOR 72 STUDENTS :   CLICK HERE




TO DOWNLOAD REGISTER FOR 112 STUDENTS : CLICK HERE



TO DOWNLOAD SCE STD-9   CLICK HERE


TO DOWNLOAD SCE STD-10 CLICK HERE 


શિક્ષક પ્રશ્ન અને જવાબ - એકસાથે કેટલા દિવસની પરચૂરણ રજા ભોગવી શકાય ?

એકસાથે કેટલા દિવસની  પરચૂરણ રજા ભોગવી શકાય ?

સામાન્ય રીતે  વિનિમય ૩૦ (૨) (ક) મુજબ સામાન્ય સંજોગોમાં ત્રણ દિવસ અને ખાસ અપવાદરૂપ સંજોગોમાં એકસાથે વધુમાં વધુ  ૧૦ દિવસ પરચૂરણ રજા ભોગવી શકાય.


શિક્ષક પ્રશ્ન અને જવાબ - શિક્ષકને પરેશાન કરવા આચાર્ય રજા નામંજૂર કરી શકે ?

શિક્ષકને પરેશાન કરવા આચાર્ય રજા નામંજૂર કરી શકે ? 


શિક્ષકને પરેશાન કરવા આચાર્ય રજા નામંજૂર કરી શકે નહિ. સામાન્ય રીતે જેટલા વર્ગો હોય તેના કરતાં વધારાના શિક્ષકોની રજા મંજૂર આચાર્ય કરી શકે. આચાર્ય દ્વારા રજા નામંજૂર કરવાના લેખિત કારણોની જાણ સદર કર્મચારીને કરવી પડે. રજા નકારવાનો અધિકાર પણ વ્યાજબી રીતે વાપરવાનો હોય છે. 
રજા એ હક નથી. શાળાની પરિસ્થિતી - પરીક્ષા - અગત્યની પ્રવૃતિ વગેરેને કારણે આચાર્ય રજા નામંજૂર પણ કરી શકે. 


કામગીરી મૂલ્‍યાંકન અહેવાલ(PAR) માં મેળવેલ ગુણના આધારે અધિકારીનું વર્ગીકરણ કરવા બાબત.

પાસપોર્ટ કઢાવવા માટે NOC અંતર્ગત પરિપત્ર -- ૦૭/૦૭/૨૦૧૪ નો પરિપત્ર

રજીસ્ટર્ડ થયેલી સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી માધ્યમ) શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૪

જગ્યા નું નામ   -    શિક્ષણ સહાયક (ગુજરાતી માધ્યમ)


જાહેરાત જોવા અહિ ક્લીક કરો -  View


ઓનલાઇન ફોર્મ ભરવામાટેની સૂચના  -  View


                            
                          Apply



Thursday, July 10, 2014

એલ. જી. મેડીકલ કોલેજ, મણીનગર, અમદાવાદ (LGMED) ને શૈક્ષણિક વર્ષ ૨૦૧૪-૧૫ માટે પ્રવેશની માન્યતા મળેલ છે.

  • અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન મેડીકલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત એલ. જી. મેડીકલ કોલેજ, મણીનગર, અમદાવાદ (LGMED) ને શૈક્ષણિક વર્ષ ૨૦૧૪-૧૫ માટે પ્રવેશની માન્યતા તારીખ ૧૦/૦૭/૨૦૧૪ ના રોજ આપવામાં આવેલ છે. તારીખ ૧૦/૦૭/૨૦૧૪ ના રોજ બોલાવેલ ગુજરાત બોર્ડ ના મેરીટ નંબર ૧ થી ૬૦૦ સુધીના ઉમેદવારો એ મેડીકલ માં પ્રવેશ મેળવેલ છે તેમાંથી જે કોઈ ને એલ. જી. મેડીકલ કોલેજ, મણીનગર, અમદાવાદ (LGMED) ખાતે પ્રવેશ મેળવવો હોય અથવા ૧૦/૦૭/૨૦૧૪ ના રોજ મેડીકલ માં લીધેલો પ્રવેશ એલ. જી. મેડીકલ કોલેજ, મણીનગર, અમદાવાદ (LGMED) ખાતે બદલવો હોય તેવા તમામ ઉમેદવારોએ તારીખ ૧૧/૦૭/૨૦૧૪ ના રોજ બપોરે ૨:૦૦ વાગે એડમિશન કમીટી, બી. જે. મેડીકલ કોલેજ ખાતે હાજર રહેવું.

બજેટ એક નજર


બજેટ 


ઇનકમ ટેક્સમાં રાહતની લિમિટને બે લાખ રૂપિયાથી વધારીને 2.5 લાખ રૂપિયા કરવામાં આવી

હોમ લોન વ્યાજ પર ટેક્સમાં રાહત 2 લાખ રૂપિયા

સીનિયર સિટીઝન માટે 3 લાખની આવક સુધી કોઇ ટેક્સ નહીં

ટીડીએસની સાથે-સાથે એજ્યુકેશન સેસ ત્રણ ટકા કપાશે જ. જો, કોઇનો પગાર ચાર લાખ હોય તો અઢી લાખ પર છૂટ અને બાકીના દોઢ લાખ પર ટીડીએસ કપાત.

ડાયરેક્ટ ટેક્સના સરચાર્જમાં કોઇ વધારો નહીં

50 હજાર રૂપિયા વધી ઇનકમ ટેક્સની લિમિટ

ઇપીએફ કાપ માટે ન્યૂનતમ વેતન પંદર હજાર રૂપિયા
આનો અર્થ થાય છે કે 15000 રૂપિયા સુધી પગાર મેળવતાં લોકોનું પીપીએફ કાપવું નોકરીદાતાઓ માટે જરૂરી થશે. પહેલા આની લિમિટ 6500 રૂપિયા હતી.

PPFની લિમિટ વર્ષિક 1 લાખથી વધારીને 1.5 લાખ

હોમ લોનના વ્યાજ પર ટેક્સથી છૂટની લિમિટ વધારીને બે લાખ કરવામાં આવી

3% એજ્યુકેશન સેસ સતત રહેશે

ઇનકમ ટેક્સ એક્ટના સેક્શન 80સીમાં છૂટની સીમાં 1.5 લાખ કરવામાં આવી


નાણાપ્રધાન અરૂણ જેટલીએ આજે સંસદમાં બજેટ રજૂ કર્યું. નાણામંત્રી અરૂણ જેટલી પાસેથી ઇનકમટેક્સમાં આવકની મુક્તિ મર્યાદામાં આશા રાખી હતી જે તેમણે પૂરી કરી છે. ઇનકમ ટેક્સમાં આવકની મુક્તિ મર્યાદા રૂપિયા 50000 વધારીને 2 લાખની જગ્યાએ 2.50 લાખ રૂપિયા કરાઇ છે. બજેટમાં નાણાપ્રધાને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન નાણાખાધને 4.1 ટકા લાવવાની મોટી જાહેરાત કરી છે. આ ઉપરાંત ગુજરાતમાં તૈયાર થનારા સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રૂ. 200 કરોડની ફાળવણી કરી છે. આ ઉપરાંત ગુજરાતના રૂર્બન મોડલને દેશભરમાં લાગુ કરવાની જાહેરાત પણ કરી છે.

મોદી સરકારે પોતાના પહેલા બજેટમં મદરેસાઓના આધુનિકરણ માટે રૂ. 100 કરોડની ફાળવણી કરી છે. નવી પાંચ IIT -પાંચ IIM શરૂ કરવાની જાહેરાત પણ બજેટમાં કરવામાં આવી છે. મોદીનું મોડેલ ગુજરાત આ બજેટમાં જોવા મળ્યું હતું.
 
નાણાપ્રધાને રજૂ કરેલા બજેટની તમામ અપડેટ

અપ્રત્યક્ષ કર (કસ્ટમ ડ્યુટી)

 
* ફેટી એસિડેટ, ફૂડ, પામ્સ પર કસ્ટમ ડ્યુટી હટાવવામાં આવી
* મિથાઈલ આલ્કોહોલ પર આયાત જકાતને ઘટાડાની 2.5 ટકા કરવામાં આવી
* ક્રૂડ તેલ પરની આયાત જકાત પાંચ ટકા કરવામાં આવી
* ટીઆરટીવી ટ્યુબની આયાત જકાતમુક્ત
* એલસીડી-એલઈડી (19 ઈંચથી ઓછા) કરમુક્ત
* સ્ટેનલેસ સ્ટિલ પાઈપ્સ, (ભારતના ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા) કસ્ટમ ડ્યુટીના દરને પાંચ ટકાથી વધારી 7.5 ટકા કરવામાં આવ્યો
* પવન ઊર્જાના ઉપયોગ માટે કર ટકાવારીને દસ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી. વીજ ઉત્પાદનના અન્ય સાધનો પરની ટકાવારીમાં ઘટાડો કરવામાં આવ્યો. જેથી સસ્તી થશે.
* ગ્લિસરીન પરની આયાત જકાત ઘટાડવામાં આવતા સાબુ અને સૌંદર્ય પ્રસાધનની ચીજો સસ્તી થશે
* તૂટવા માટે આવેલા જહાજો ઉપર બેઝિક કસ્ટમ ડ્યુટી 5 ટકા હતી જે 2.5 ટકા થશે
* હાલમાં સેમી ડાયમંડ અને રો ડાયમંડ પર કોઈ કર નથી. તેવી જ રીતે અન્ય રત્નો પર 2.5 ટકા કર હતો. જેને નાબુદ કરવામાં આવ્યો
 
અપ્રત્યક્ષ કર (એકસાઈઝ ડ્યુટી)
 
* સોલાર ફોલોવેટિક સેલ્સને એકસાઈઝ ડ્યુટીમાંથી મુક્તિ
* સિગારેટ 11 ટકાથી વધારીને 72.
* તમાકુ, પાનમસાલા,ચ્યુઈંગ તમાકુ અને ગુટખા પર એકસાઈઝ ડ્યુટી વધતા મોંઘા બનશે
* એરેટેડ બ્રેવરેજીસ પર પાંચ ટકાનો કર
* લિગ્નાઈટની આયાત પર ક્લિન એનર્જી સેસ લાદવામાં આવ્યો.

અપ્રત્યક્ષ કર (સેવા કર)
 
* એરકન્ડિશન મેઈનટેન્સ કોન્ટ્રાક્ટ્સ પર સેવાકર ફરી લાગૂ
* ઈન્ડિયન ટુર ઓપરેટર્સ ફોરેનર્સને જે સેવાઓ આપશે તેની ઉપર સેવા કર નહીં લાગે
* કોટનના સંગ્રહ, પરિવહન વગેરે પર સેવા કર સમાપ્ત
* તમામ પચાસ હજાર નીચેના જીવન વિમાઓને સેવાકરમાંથી મુક્તિ
* રેડીઓ ટેક્સીઝ પર સેવાકર
* ઓનલાઈન એડવર્ટાઈઝમેન્ટ પર સેવાકર
* 13 નવા એરપોર્ટ્સ પર ઈમ્પોર્ટ-એક્સપોર્ટ માટે કસ્ટમ્સ 24*7 સેવા આપશે.

પ્રત્યક્ષ કર
 
* કરના દરમાં કોઈ ફેરફાર નહીં
* નાના અને સિમાંત કરદાતાઓને માટે કર છૂટને રૂ. બે લાખથી અઢી લાખ સુધી વિસ્તારવામાં આવી. જેમની ઉંમર સાંઈઠથી નીચે હોય
* કોર્પોરેટ અને વ્યક્તિગત કરને માટે કોઈ ફેરફાર નહીં
* એજ્યુકેશન અને બીજા સેસ યથાવત રહેશે
* સ્થાનિક રોકાણને લાંબા ગાળા માટે વિસ્તારવા માટે 80-સી હેઠળ છૂટને રૂ. એક લાખથી દોઢ લાખ કરવામાં આવી
* મધ્યમ અને નાના ઘરના લોકોના લોનભારણને માટે વ્યાજ પર છૂટની મર્યાદા રૂ. 1.5 લાખથી રૂ. 2 લાખ કરવામાં આવી.
* સિનિયર સિટિઝન્સને માટે રૂ. 2.5 લાખથી છૂટ વધારીને રૂ. 3 લાખ કરવામાં આવી.
* ભારતીય કંપનીઓને વિદેશી એકમમાંથી આવતી આવકની ઉપર માત્ર પંદર ટકાનો કર દર.
* લાંબાગાળાના મ્યુચ્યુઅલ ફંડના લાભના દરને (36 મહિનાઓ) 20 ટકા કરવામાં આવ્યો.
* છ વધુ આયકર સેવા કેન્દ્ર ઊભા કરાશે. 













લેકચરર્સને ફાજલ કરવાના હુકમ સામે ગુજરાત હાઇકોર્ટનો મનાઇ હુકમ

લેકચરર્સને  ફાજલ કરવાના હુકમ સામે ગુજરાત હાઇકોર્ટનો મનાઇ હુકમ


સોર્સ - ગુજરાત સમાચાર 
ડિસ્ટ્રીક્ટ  ઇન્સ્ટીટયુટ ઓફ એજયુકેશન એન્ડ  ટ્રેનીંગ(ડાએટ) હેઠળની પંદર પીટીસી કોલેજના સિનિયર લેકચરર્સ અને લેકચરર્સને ફાજલ/છૂટા કરવા અંગેના ગુજરાત સરકારના વિવાદીત નિર્ણયના અમલ સામે ગુજરાત હાઇકોર્ટે એક મહત્વના આદેશ મારફતે મનાઇહુકમ ફરમાવી દીધો છે. ૭૬ જેટલા પ્રાધ્યાપકો તરફથી સરકારના વિવાદીત નિર્ણયને પડકારતી રિટ અરજીમાં જસ્ટિસ હર્ષાબહેન દેવાણીએ કેન્દ્રના માનવ સંશાધન વિકાસ મંત્રાલય, રાજય સરકાર, નેશનલ કાઉન્સિલ ફોર એજયુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનીંગ(એનસીઇઆરટી), ગુજરાત કાઉન્સિલ ફોર એજયુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનીંગ(જીસીઈઆરટી), અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી, કમિશનર ઓફ સ્કૂલ્સ સહિતના સંબંધિત સત્તાવાળાઓને કારણદર્શક નોટિસ જારી કરી હતી અને કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ મુકરર કરી હતી.
ગુજરાત સરકારના વિવાદીત નિર્ણયને ૭૬ જેટલા વ્યાખ્યાતાઓએ હાઇકોર્ટમાં પડકાર્યો ઃ કેન્દ્ર અને રાજય સરકારને નોટિસ
વધુમાં, હાઇકોર્ટે ડાએટ હેઠળની પીટીસી કોલેજના આ અરજદાર સિનિયર લેકચરર્સ અને લેકચરર્સને તેમની મૂળ જગ્યાએ ફરજ બજાવવા દેવા અને તેમનો પગાર ચાલુ રાખવા પણ સત્તાવાળાઓને હુકમ કર્યો હતો. હાઇકોર્ટે સરકારના તા.૩૦-૬-૨૦૧૪ના અરજદારોને મૂળ જગ્યાએથી ફાજલ/છૂટા કરવાના તેમ જ તા.૭-૭-૨૦૧૪ના ડીઇઓ હેઠળ મૂકી ત્યારબાદ તેમના નિર્દેશ મુજબ તેઓને સમાવવા અંગેના નિર્ણયના અમલીકરણ સામે મનાઇહુકમ ફરમાવી દીધો હતો. ડાએટ હેઠળની પંદર પીટીસી કોલેજના ૭૬ સિનિયર લેકચરર્સ અને લેકચરર્સ તરફથી કરાયેલી સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન નં-૯૫૬૦/૨૦૧૪માં  એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, ડાએટ એ કેન્દ્ર સરકારની સ્કીમ હેઠળ ચાલતી વ્યવસ્થા છે, જેનું કામ શિક્ષકોને તાલીમ આપવા ઉપરાંત પીટીસી કોલેજોનું સંચાલન, રિસર્ચ સહિતનું ઘણુબધુ છે. ડાએટ એ પીટીસી કોલેજ માત્ર નથી અને તેને વિદ્યાર્થીઓની સંખ્યાના મુદ્દે કોઇ લેવાદેવા નથી, તેનો આધાર તો શિક્ષકોની સંખ્યા પર હોય છે. વળી, ડાએટની પ્રિસર્વિસ ટીચર્સ એજયુકેશન ટ્રેનીંગ બ્રાંચ હેઠળની પીટીસી કોલેજ લેબોરેટરીનું કામ કરે છે અને આ બ્રાંચ ડાએટની તમામ બ્રાંચોમાં હાર્દ સમી છે.  અરજદારો છેલ્લા પંદર-સોળ વર્ષોથી નોકરીમાં ફરજ બજાવી રહ્યા છે અને સરકાર દ્વારા પુખ્ત વિચારણા વિના લેવાયેલા ઉપરોકત નિર્ણયના કારણે તેમના બંધારણીય અને નોકરીના અધિકારોનું હનન થાય છે. રાજય સરકાર દ્વારા તાજેતરમાં સંબંધિત પીટીસી કોલેજો બંધ કરવાનો અને તેના વ્યાખ્યાતાઓને ફાજલ/છૂટા કરવાનો જે નિર્ણય લીધો છે, તે સત્તા બહારનો ગેરકાયદે અને અયોગ્ય હોઇ રદબાતલ થવાપાત્ર ઠરે છે. કારણ કે, ડાએટની સ્કીમ કેન્દ્ર સરકારની હોઇ તેનું અંગ બંધ કરવાની સત્તા રાજય સરકારને ના હોઇ શકે. અરજદારપક્ષ તરફથી કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે ઉપરમુજબ મહત્વનો હુકમ જારી કર્યો હતો.


વાહન - ઘર લોન વ્યાજ ગણન યંત્ર

E.L ગણતરી યંત્ર

Family Pension Forms

(Satnam Patel - Adarsh Kanya Vidhyalaya - Bhandu )

Tuesday, July 8, 2014

Marit-calculator for std 12 science Students

Marks versus Percentile of JEE, GSEB, CBSE,ISCE and NIOS

Marks versus Percentile of JEEGSEBCBSE,ISCE and NIOS

Provisional Merit list Degree Engineering

આજની તારીખમાં ૧૯૯૮ પછી ફાજલ રક્ષણ લંબાયેલ છે તેવો કોઈજ પરિપત્ર થયેલ નથી.

આજની તારીખમાં ૧૯૯૮ પછી ફાજલ રક્ષણ લંબાયેલ છે તેવો કોઈજ પરિપત્ર થયેલ નથી. 

ગતિશીલ ગુજરાત ૧૦૦ દિવસ

ચાલુ નોકરી દરમિયાન અવસાન પામતા બિનસરકારી (ગ્રાન્ટેડ) અધ્યાપન / બાલ અધ્યાપન મંદિરના વર્ગ-૩ અને વર્ગ-૪ના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના આશ્રિત કુંટુબને ઉચ્ચક નાણાંકીય સહાય ચૂકવવા બાબત.

ઉચ્ચ પ્રાથમિક શિક્ષક/વિધ્યાસહાયક અને પ્રાથમિક શિક્ષક/વિધ્યાસહાયકની બદલીના નિયમો.

Wednesday, July 2, 2014

૧૯૯૮ પછીના ફાજલ શિક્ષકોના રક્ષણ બાબતનો ૦૨/૦૭/૨૦૧૪ નો વચગાળાનો પરિપત્ર

મિત્રો - ફાજલનો આ  ૧૯૯૮ પછી  રક્ષણ લંબાવેલો પરિપત્ર નથી. પરિપત્રનો બરાબર અભ્યાસ કરો. વ્યવસ્થાના ભાગ સ્વરૂપે કુલડીમાં ગોળ ભાગ્યો  છે. પરિપત્રમાં  ગોળ ગોળ વાતો છે.  સરકારશ્રી ભવિષ્યમાં પણ કોઈને પણ ફાજલ કરશે નહિ  તે વાત સ્પષ્ટ સમજવી.  હાલ કોઈ પણ શિક્ષકને ફાજલ કરવા નહિ તે વાત સ્પષ્ટ છે. 
નજીકના ભવિષ્યમાં  ૧૯૯૮ પછી રક્ષણ ક્યાં સુધી ? ૨૦૧૧ સુધી કે ૨૦૧૪ ની હાલ છેલ્લી ભરતી સુધી ? કેવી શરતોને આધીન ? તે અંતર્ગત  ચર્ચા - ચિંતન ચાલે છે. ગુજરાત રાજ્ય માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ  તથા અન્ય જિલ્લા શિક્ષક સંઘો દ્વારા શિક્ષણમંત્રીશ્રીને  ફાજલ રક્ષણ લંબાવવા વિનંતી સાથેની રજૂઆતો કરેલ છે. જેનો નજીકના સમયમાં સાનુકૂળ પ્રતિસાદ મળશે. 




Tuesday, July 1, 2014

નવી વર્ધિત પેન્શન યોજના અન્વયે ફરજ બજાવતા કર્મચારી / અધિકારીને વખતો વખત લેણી અને મળવાપાત્ર રકમની ચુકવણી માટે નિયુક્તિ.

સિનિયર ગ્રેડ - સિલેક્શન ગ્રેડ અંતર્ગત પરિપત્ર ૨૬/૦૬/૨૦૧૪ પરિપત્ર

પ્રાથમિક શાળા કક્ષાએ ઇન્ટ રનેટ કનેકશન માટે ગ્રાન્ટ ફાળવણી

Friday, June 27, 2014

e- Filing Income Tax Return Anywhere Anytime

2014 ITR1 Excel Sheet

Apply PAN online

NewNew PAN Card application (Form 49A) in just Rs.105/-; Make Payment Online.
      Click To: Apply for New PAN here. Read Guidelines/Instructions here. Regenerate Filled-in PAN Form here


Apply PAN online

Download PAN form

New Updates on time table for Rmedial Exam of HSC SCIENCE SEMESTER 3 (July)

New TAT (Higher) Marksheet distribution 2014

વિધ્યાર્થીઓ જાય તેલ લેવા.- અધિકારીઓ અને સ્વનિર્ભર કોલેજોની સાંઠગાંઠના કારણે હજારો વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ


Thursday, June 26, 2014

માથા પર બિંદી હોય તે મહિલાને વિધવા પેન્શન નહિ.

Medical Provisional Merit List 2014-15 and HSC Recheking Data



QUERY explain

જરૂરી સૂચનાઓ
  • શારીરીક ખોડખાપણ ( Physically Handicape )નુ મેરીટ લીસ્ટ હવે પછીથી ટુંક સમયમાં આ વેબસાઈટ પર પ્રસીધ કરવામાં આવશે.

  • મેરીટ લીસ્ટમાં કોઇ પણ ભૂલ જણાય તો તાત્કાલીક બે ત્રણ દીવસમાં કમીટીનો સંપર્ક સાધવો
  • પ્રથમ પ્રવેશ પ્રક્રિયા માટે કોઈ કોલલેટર મોકલવામાં આવશે નહિ જેની દરેક વિદ્યાર્થી તથા વાલીએ નોંધ લેવી.
  • પ્રવેશ પ્રક્રિયા માટે વિધ્યાર્થી તથા એક વાલીએ તેમના મેરીટ નંબર મુજબ બોલાવેલ તારીખ અને સમયે એડમિશન કમીટી બી.જે. મેડીકલ, કોલેજ ખાતે હાજર રહેવાનું રહેશે. જો વિધ્યાર્થી હાજર ન રહી શકે તેવા સંજોગોમાં કમિટીની વેબસાઈટ પર મુકવામાં આવેલ ઓથોરીટી લેટર માં જરૂરી વિગતો ભરી જે તે વ્યક્તિ હાજર રહી સકશે.
  • પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન અસલ પમાણ પત્રો લાવવા જરૂરી છે તે સિવાય પ્રવેશ આપવામાં આવશે નહિ.
  • ફાર્મસી અને મેડીકલની પ્રવેશ સમિતિ સંપૂર્ણપણે અલગ રીતે કાર્યવાહી કરે છે ફાર્મસી માં પ્રવેશ મેળવેલ વિધ્યાર્થી ની ફી મેડીકલ કમિટીમાં સરભર કરવામાં આવતી નથી.
  • ફાર્મસી, બે.એસસી કે અન્ય વિદ્યાશાખામાં ( મેડીકલ કમીટી સિવાય ) પ્રવેશ મેળવેલ હોય તેવા સંજોગોમાં અસલ પમાણપત્રો લાવવાની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થી ની રહેશે .તે સિવાય પ્રવેશ આપવામાં આવશે નહિ.
  • બી. એસસી કોલેજમાં પ્રવેશ મેળવેલ હોય તો પ્રવેશ નો હુકમ તથા ફી ભર્યા ની પહોંચ લઈને આવવાનું રહેશે.



Model-Question-paper-of-english (FL & SL ) Std 10 - Preapared By Dipak Parikh(Principal) Baroda

Wednesday, June 25, 2014

Teachers Aptitude Test (TAT) 2014 for Secondary Teachers Exam Date 27-07-2014

Teachers Aptitude Test (TAT) 2014 for Secondary Teachers Exam Date Declared :

Exam Date : 27-07-2014


બિનસરકારી ઉચ્ચત્તર માધ્યમિક ભરતી

બિનસરકારી ઉચ્ચત્તર માધ્યમિક ભરતીમાં પ્રથમ રાઉન્ડ તથા પ્રતિક્ષા યાદીમાં સમાવેશ થયેલા ઉમેદવારોને તા. ૩૦/૦૬/૨૦૧૪  પહેલાં જે તે  ડી.ઈ.ઓ દ્વારા નિમણૂંકપત્રો આપી હાજર કરાય તેવા સમાચારો જાણવા મળેલ છે. 

TET-I પરીક્ષા અંગેનું જાહેરનામું ( ધોરણ 1 થી 5 માટે )

Monday, June 23, 2014

TET / TAT Materials ( Edusafar )

છટ્ઠા પગાર પંચ અન્વયે મળવાપાત્ર પગાર તફાવતના પહેલા હપ્તાની ૨૦% રકમ lock in period Circular

ગુજરાત રોજગાર સમાચાર – કારકિર્દી માર્ગદર્શક વિશેષાંક – ૨૦૧૪

Hotel & Tourism Management Course

Important Notice for BE/BTech Admission

Lab Techcian / X Ray Tech Advt_2014

પ્રતીક્ષા યાદી પર ના ઉમેદવારોની જીલ્લા ફાળવણી

પ્રતીક્ષા યાદી પર ના ઉમેદવારોની જીલ્લા ફાળવણી 

પ્રતિક્ષા યાદી માં રહેલ ઉમેદવારોએ આપેલ વિકલ્પ ના આધારે જીલ્લાની ફાળવણી ની વિગતો

    (1)શાળા પસંદગી અંગે તેમજ પ્રમાણપત્રો / ગુણ પ્રત્રકો ની ચકાસણી માટે તારીખ 25-06-2014 ના રોજ સબંધિત જીલ્લા શિક્ષણ
    અધિકારીના કેમ્પ માં હાજર રહેવાનું રહેશે
   (2)શિક્ષણ અધિકારી દ્વારા રાખવામાં આવનાર કેમ્પ માં ઉમેદવારે અચૂક હાજર રેહવાનું રેહશે, અન્યથા નિમણુક મેળવવા અંગે નો
    તેમનો હક્ક અપોઅપ રદ થશે.

ફાજલ રક્ષણ લંબાય તો નવાઈ નહિ.

બિનસત્તાવાર માહિતી મુજબ નજીકના ભવિષ્યમાં  ફાજલનું રક્ષણ  ૧૯૯૮ થી ૨૫/૦૨/૨૦૧૧ સુધી લંબાય તેવા સમાચાર મળી રહ્યા છે.