Saturday, March 22, 2014

પ્રાથમિક શાળાઓમાં HTAT આચાર્યોના રાજીનામા - ચિંતન

પ્રાથમિક શાળાઓમાં HTAT આચાર્યોના રાજીનામા - ચિંતન 


5 comments:

  1. જીતુભાઈ,
    શાળા થી સ્ટાફ થી પરિચિત હોય તે જ શાળામાં આચાર્ય તરીકે સફળ થાય કેમકે તે સહ કાર્યકર અને વિદ્યાર્થી વાલીઓ શાળા સાથે જોડાયેલ વહીવટી કર્મચારી આ બધા નું મન પારખે તો જ કામ કરવાની મઝા આવે.લાદી દીધેલ આચાર્ય કેમ ચાલે ?
    આપણે માધ્યમિક શાળામાં કેટલાક વર્ષ પહેલા એવો પરિપત્ર હતો કે શાળા ના વરિષ્ઠ શિક્ષકો માંથી જ આચાર્ય પસંદ કરવા.આ જ નિયમ પ્રાથમિક માધ્યમિક કોલેજ માં લાગુ કરવાથી સફળતા મળશે .શાળાની નાડ પારખનાર ખરેખર સફળ બને તેમાં બે મત નથી નહી તો આવું થયા જ કરવાનું કેમકે આ તો જીવંત માણસો સાથે કામ કરવાનું છે બરાબર ને ?

    ReplyDelete
  2. આદરણીય જીતુભાઈ,
    દરેકની કામ કરવાની શક્તિ અલગ હોઈ છે, અને જયારે સંઘર્ષ હોઈ ત્યારે કામ કરવાની મજા આવતી નથી.આની પાછળ અન્ય કોઈ કારણ હોઈ શકે.

    ReplyDelete
  3. વર્ષોથી આચાર્ય ની જવાબદારી સંભાળનાર ને કોઇ નવો આચાર્ય બની બેસે તે ગમતુ નથી. રાજકોટ તાલુકા ના કેટલાક આચાર્યો એવી દલીલ સાથે કોર્ટ માથી સ્ટે લઈ આવ્યા છે કે નવા હેડ ટીચર આવશે તો તેમણે વર્ષોથી જે શાળા નો વિકાસ કર્યો છે તે બધુ પાણીમા જશે. અને તેવા લગભગ સાત જેટલા ગામ મા આચાર્યોની ભરતી હાલ પુરતી મોકુફ રાખવી તેવો સ્ટે મળી પણ ગયો છે. AKSR ની વાત સાચી છે. અન્ય કારણો જ હોય શકે. અને તે કારણો કોણ નથી જાણતુ!

    ReplyDelete
  4. જીતુભાઈ,
    નવા આવનાર પ્રતિભાસંપન્ન આચાર્ય ને શાળા ના શિક્ષકોએ મનથી સ્વીકારવા જોઈએ તેમનો તેજોદ્વેષ ના કરવો જોઈએ એટલી મનની વિશાળતા જે તે શાળાના શિક્ષકો માં હોવી જરૂરી.બીજા ખાતાઓ માં નાની ઉંમર ના કલેકટર, મામલતદાર આવે તેને બીજા કર્મચારી સ્વીકારે જ છે ને ?અલબત્ત તેને સત્તા પણ વિશાળ આપવામાં આવે છે.સાથે સાથે તે કલાસ ૧ અને ૨ ના અધિકારી મોટી ઉંમર ના અધિકારી નું માન આદર જાળવી ને કામ કરે છે તેમ નૂતન આચાર્યો એ પણ સમગ્ર સ્ટાફ ને સાથે રાખીને ચાલે તો તેવા આચાર્યો ને વાંધો ના આવે.આચાર્ય એ ફક્ત પરીક્ષા જ pass કરવાની નથી.વ્યવહારીક રીતે કેટલાક નો અહં પણ સંતોષવો પડે.બધા પાસે થી કૈક શીખવા મળશે તેવું માનનાર ખુલ્લા મન વાળો આચાર્ય નિશંક સફળ થઇ શકે .

    ReplyDelete
  5. sir ghani school ma HTAT acharya saramukhtyar sahi chalave chhe ?
    JENATHI VIRODHH THAI CHHE
    POTE NIYAM BHANG KARECHHE NE BIJANE KADAK NIYAM SATHE
    MEMA APYA CHHE
    NOTICE API CHHE

    ReplyDelete