Wednesday, July 10, 2013
Monday, July 8, 2013
Sunday, July 7, 2013
Saturday, July 6, 2013
વર્ગ વધારા
પુરક પરીક્ષા
૨૦૧૩ માં બેસનાર વિધાર્થીઓની પ્રવેશીકા ( ફી રસીદ ) ૮ મી જુલાઈ એ ઓન લાઈન આપવામાં આવશે. તે બોર્ડની વેબ સાઈટ પરથી વિધાર્થી કે શાળા પ્રીન્ટ લઈ શકશે અને તેને પરીક્ષાર્થીની શાળા દ્વારા પ્રમાણિત કરેલી હોવી જોઈએ
પ્રિન્ટ માટે અહિ ક્લીક કરો
રાજયની બિન સરકારી ગ્રાન્ટેડ તથા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ધોરણ – 9 થી 12 ના ક્રમિક / વધારાના વર્ગો શરૂ કરવા બાબત
પ્રિન્ટ માટે અહિ ક્લીક કરો
રાજયની બિન સરકારી ગ્રાન્ટેડ તથા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ધોરણ – 9 થી 12 ના ક્રમિક / વધારાના વર્ગો શરૂ કરવા બાબત
જુન -૨૦૧૩ માટે સળંગ એકમ ધોરણ -૧૨ ના પ્રથમ ક્રમિક વર્ગ મંજુર કરવામાં આવેલ શાળાની યાદી
HTAT ૨૦/૦૬/૨૦૧૩ નો પરિપત્ર
HTAT ૨૦/૦૬/૨૦૧૩ નો પરિપત્ર
Friday, July 5, 2013
Sce Std 9
Satnam Patel ( Adarsh Kanya Vidyalaya - Bhandu ) has improved 9th Sarvagrahi Mulyankan Patrak and posted it to help you. It has many changes like that Seat No. Result Note, if pass E.Q.C. and if Fail Needs Improvement. E1 and E2 grade generate when student get less than 33% marks etc.
Thursday, July 4, 2013
Case status
Supreme Court fix salary case Status - Pending
Next Date of Listing 30/07/2013
For More matter Click Here
Case status
Supreme Court fix salary case Status - Pending
Next Date of Listing 30/07/2013
For More matter Click Here
Monday, July 1, 2013
એક દેડકો એક 20 મીટર ઊંડા કૂવાના તળિયે છે.દરરોજ દેડકો 5 મીટર ઉપર ચડે છે અને 4 મીટર નીચે લપસી પડે છે. તો દેડ્કો કેટલા દિવસે કૂવાની ટોચ પર પહોંચશે ?
જવાબ - ૨૦ નથી
ધોરણ 10 ગણિત - પ્રશ્નપત્ર પરિરૂપ - નમૂનાનું પ્રશ્નપત્ર - માસવાર આયોજન - પ્રકરણ ગુણભાર
ધોરણ 10 વિજ્ઞાન અને ટેક્નોલોજી - પ્રશ્નપત્ર પરિરૂપ - નમૂનાનું પ્રશ્નપત્ર - માસવાર આયોજન - પ્રકરણ ગુણભાર
આધુનિક આવર્ત કોષ્ટક
Age Calculation Calculator
Editing -std-10_1.ppt
ધોરણ 10 ગણિત - પ્રશ્નપત્ર પરિરૂપ - નમૂનાનું પ્રશ્નપત્ર - માસવાર આયોજન - પ્રકરણ ગુણભાર
ધોરણ 10 વિજ્ઞાન અને ટેક્નોલોજી - પ્રશ્નપત્ર પરિરૂપ - નમૂનાનું પ્રશ્નપત્ર - માસવાર આયોજન - પ્રકરણ ગુણભાર
આધુનિક આવર્ત કોષ્ટક
Age Calculation Calculator
Friday, June 28, 2013
શિક્ષણ અંતર્ગત નવીન માહિતી મેળવવા મારા મિત્ર નિખિલની વેબસાઈટની મુલાકાત લેશો તો પણ મિત્રો ઘણુ જાણવા માળશે. આ માટે નીચેની વાઈ ફાઈ એજ્યુકેશન ઈન ગુજરાત link પર ક્લીક કરશો
WI FI EDUCATION IN GUJARAT
ધોરણ - ૯ નો ડાભી રાજેશભાઈએ બનાવેલ SCE પ્રોગ્રામ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.
WI FI EDUCATION IN GUJARAT
ધોરણ - ૯ નો ડાભી રાજેશભાઈએ બનાવેલ SCE પ્રોગ્રામ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.
Wednesday, June 26, 2013
Thursday, June 20, 2013
Wednesday, June 19, 2013
વિદ્યાસહાયક ભરતી અંતર્ગત તા. ૧૯/૦૬/૨૦૧૩ ના રોજ ફોર્મ ભરવાની ઓનલાઈન પ્રક્રિયા વિના વિધ્ને પૂર્ણ થયેલ છે. બિનસત્તાવાર માહિતી મુજબ તા. ૨૫/૦૬/૨૦૧૩ ની આસપાસ પ્રોવિઝનલ ઓનલાઈન મેરીટ યાદી બહાર પડી શકે છે. તા. ૦૧/૦૭/૨૦૧૩ થી તા. ૦૪/૦૭/૨૦૧૩ ની આસપાસ ફાઈનલ મેરીટ યાદીની જાહેરાત થઈ શકે છે. ૧૫/૦૮/૨૦૧૩ થી તા. ૨૫/૦૮/૨૦૧૩ ની આસપાસ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે. અત્રે દર્શાવેલ તારીખ એક શક્યતા છે. ફાઈનલ કાર્યક્રમ માટે ભરતી પ્રક્રિયા માટેની સરકારશ્રીની જે તે વેબસાઈટ તથા આ વેબસાઈટ જોતા રહેવું.
પ્રાણકીટ - મહેસાણા જિલ્લો
Training - for - Biology Teacher ( STTI ) - Mehsana District
Tuesday, June 18, 2013
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ
સહાયકની પસંદગી
મેરીટમાં આવેલ ઉમેદવારોએ જીલ્લા પસંદગીનો વિકલ્પ ઓનલાઈન તા. ૧૮.૬.૨૦૧૩ થી ૨૧.૬.૨૦૧૩ સાંજે ૪.૦૦ કલાક સુધીમાં અચુક ભરવાનો છે.
1. ઓનલાઈન જિલ્લાનો વિકલ્પ (ફક્ત મેરીટમાં આવેલ ઉમેદવાર માટે )
2. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જિલ્લા, વિષય અને કેટેગરીવાર ખાલી જગ્યાની
વિગત દર્શાવતું પત્રક (30% સ્ત્રી અનામત સીવાયના માટે)
3. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જિલ્લા, વિષય અને કેટેગરીવાર ખાલી જગ્યાની
વિગત દર્શાવતું પત્રક - 30% સ્ત્રી અનામત માટે
સુચના:
૧) મેરીટમાં આવેલ ઉમેદવારોએ વિષયવાર, તેઓની કેટેગરી મુજબ જે જિલ્લામાં જગ્યા ઉપલબ્ધ છે તેનો ઓનલાઈન વિકલ્પ પસંદગીના
જીલ્લાના ક્રમ મુજબ તા. ૧૮.૬.૨૦૧૩ થી ૨૧.૬.૨૦૧૩ સાંજે ૪.૦૦ કલાક સુધીમાં અચુક ભરી લેવો.ઉમેદવાર વિકલ્પ નહિ ભરે તો તેમનો વિકલ્પ જતો કરેલ છે તેમ માની આગળની નિયમ અનુસારની કાર્યવાઈ હાથ ધરાશે. જે અંગેની સઘળી જવાબદારી સંબંધિત ઉમેદવારની રહેશે.
૨) તા. ૧૩.૬.૨૦૧૩ સુધીમાં ઉમેદવારોએ આ સાથે રજુ કરેલ એફીડેવીટ કરવાનું રહેશે. (ગુજરાતી નકલ / અંગ્રેજી નકલ )
૩) ઉમેદવારોએ આ વેબસાઈટ બીજી માહિતી માટે દર રોજ જોવા વિનંતી
૪) ઉમેદવારોએ અસલ સોગદં નામું કઢાવીને પોતાની પાસે જ રાખવાનું છે. આપને જીલ્લો ફાળવ્યા પછી તા. ૨૫.૬.૨૦૧૩ના રોજ જિલ્લા
શિક્ષણાધિકારીશ્રી ની કચેરીમાં અસલ પ્રમાણપત્રો તથા એફીડેવીટ (સોગંદનામું) ચકાસણી અર્થે રજુ કરીને નિમણુંક પત્ર મેળવવાનો રહેશે.
Shortlisted Candidates for Interview on 21-06-2013 (STTI)
Monday, June 17, 2013
Tuesday, June 11, 2013
સરકારી ઉચ્ચત્તર માધમિક શાળામાં અગાઉ જે જાહેરાત આવી હતી તે ભરતીનું મેરીટ તથા પ્રતિક્ષા યાદી જોવા નીચેની લિંક પર ક્લીક કરો.
મેરીટ યાદી (Subject wise)
પ્રતીક્ષા યાદી
સુચના:
૧) તા. ૧૩.૬.૨૦૧૩ સુધીમાં ઉમેદવારોએ આ સાથે રજુ કરેલ એફીડેવીટ કરવાનું રહેશે. (ગુજરાતી નકલ / અંગ્રેજી નકલ)
૨) ઉમેદવારોએ આ વેબસાઈટ બીજી માહિતી માટે દર રોજ જોવા વિનંતી
વિદ્યાસહાયક ભરતી પૂરક જાહેરાત અંતર્ગત ભરતી શરૂ થયેલ છે. વધુ માહિતી માટે નીચે ક્લીક કરો.
મેરીટ યાદી (Subject wise)
પ્રતીક્ષા યાદી
સુચના:
૧) તા. ૧૩.૬.૨૦૧૩ સુધીમાં ઉમેદવારોએ આ સાથે રજુ કરેલ એફીડેવીટ કરવાનું રહેશે. (ગુજરાતી નકલ / અંગ્રેજી નકલ)
૨) ઉમેદવારોએ આ વેબસાઈટ બીજી માહિતી માટે દર રોજ જોવા વિનંતી
વિદ્યાસહાયક ભરતી પૂરક જાહેરાત અંતર્ગત ભરતી શરૂ થયેલ છે. વધુ માહિતી માટે નીચે ક્લીક કરો.
Sunday, June 9, 2013
Tuesday, June 4, 2013
તા. ૦૫/૦૬/૨૦૧૩ થી તા. ૦૯/૦૬/૨૦૧૩ દરમ્યાન મહેસાણા અને કડી તાલુકાના શિક્ષકોની શિક્ષક સજ્જતા તાલીમ સર્વ વિદ્યાલય - કડી મુકામે યોજાઈ. જે અંતર્ગત ફોટો અહેવાલ અહી પ્રસ્તુત છે.
છઠ્ઠા પગાર પંચનો તફાવતનો પાંચમો હપ્તો ( ૨૦ % ) રોકડમાં ચૂકવવા બાબતનો ૦૩/૦૬/૨૦૧૩ નો નાણાખાતાનો પરિપત્ર
Sunday, June 2, 2013
Thursday, May 30, 2013
useful excel sheet for school 2
Useful Excel Sheets
OFFICE ARITHMETIC
Smart boss + smart employee = profit
Smart boss + dumb employee = production
Dumb boss + smart employee = promotion
Dumb boss + dumb employee = overtime
Smart boss + smart employee = profit
Smart boss + dumb employee = production
Dumb boss + smart employee = promotion
Dumb boss + dumb employee = overtime
Wednesday, May 29, 2013

( HSC સામાન્ય પ્રવાહ - ૦૩/૦૬/૨૦૧૩ તથા
HSC વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર - 2 પરિણામ ૧૦/૦૬/૨૦૧૩ )
વર્ગદીઠ 60 થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવા બાબતનો પરિપત્ર ( ૦૯/૦૫/૨૦૧૨ નો પરિપત્ર )
ઉપરના પરિપત્રના રેફરન્સમાં નીચેના પરિપત્રની જરૂર પડશે.
વર્ગ દીઠ વિદ્યાર્થી પ્રવેશ અંતર્ગત શિક્ષણ વિભાગ ઠરાવ ક્રમાંક ઉમશ/૧૧૦૬-૨૧૩૮-ગ૧ તા. ૩૧/૧૨/૨૦૦૯ નો પરિપત્ર
Sunday, May 26, 2013
મારા ખાસ મિત્ર નિખિલ પટેલના બ્લોગની મુલાકાત લેશો તો ઘણુ જાણવા મળશે. મુલાકાત લેવા નીચેની લિંક પર ક્લીક કરો.
www.nikhilrpatel.blogspot.com
ભરતી પ્રક્રિયા યથાવત રાખવા સુપ્રિમનો ગુજરાત સરકારને હુકમ. વેકેશન બાદ પગાર - લાયકાત નો કેસ ચાલશે.
www.nikhilrpatel.blogspot.com
ભરતી પ્રક્રિયા યથાવત રાખવા સુપ્રિમનો ગુજરાત સરકારને હુકમ. વેકેશન બાદ પગાર - લાયકાત નો કેસ ચાલશે.
Dipakbhai
V.Parikh - Principal, Vakal
Vidyalaya, Refinary Road,
Bajuwa. TA. & Dist. Baroda
Ph.O.
(O.0265-2232276, M.9426410319) has sent
here some of the PPTs on different topics of English Compositions such
as (1) Paragraph Writing-2 (Essay Writing) (2) Letter Writing-2 (Formal
Letters) (3) E-mail Writing (4) Precise Writing and some other new
topics of English Grammar (1)Adjective- (2) Noun-Collective noun, Common
noun, Proper noun, Possessive noun (3) Pronouns (4) Editing Part for
std. X and XII (Commerce). We are sure that it will be useful to the
teachers of English and the students also.
Grammer Section
Adjective-1rmsa.ppt
Collective-noun-rmsa.ppt
Common-and-proper-noun-rmsa.ppt
Possessive-noun-rmsa.ppt
Pronouns-rmsa.pptx
Composition Section
Saturday, May 25, 2013
DA calculation sheet
અહી નીચે 8 % DA ની ગણતરી કરવાની એક્સેલ શીટ આપેલ છે. શીટ ખોલી ફક્ત પીળા રંગના ખાનામાં બેઝિક પગાર તથા ગ્રેડ પે નાખવો.કોમેન્ટમાં આપના સૂચનો આવકાર્ય છે.
Friday, May 24, 2013
Monday, May 20, 2013
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ માટે નિરાશાજનક સમાચાર ( સોર્સ - વી.ટીવી ન્યૂઝ )
1. વિદ્યાસહાયક કેસમાં સુપ્રિમ કોર્ટ દ્વારા ગુજરાત સરકારની ઝાટકણી
2. સુપ્રિમ કોર્ટે ફિક્સ પગારવાળી વિદ્યાસહાયક યોજનાની ટીકા કરી.
3. શા માટે શિક્ષકોની ભરતી ફિક્સ પગારથી કરવામાં આવે છે ?
4. ભરતીપાત્ર શિક્ષકોની લાયકાત અંગે ખુલાસો કરવા માંગ
5. બુધવારે વધુ સુનાવણી.
6. એડહોક શિક્ષક મુદ્દે કોર્ટ ખફા.
7. RTEનો અમલ અસરકારક થતો નથી.
7. RTEનો અમલ અસરકારક થતો નથી.
Tuesday, May 14, 2013
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગુણ ચકાસણી - ઉત્તરવહી અવલોક્ન - દફ્તર ચકાસણી તથા નામ/અટક્માં સુધારો - અરજી પત્રકો
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યર્થીઓ માટે મારી સમજ મુજબ એક્સેલ ફાઈલ બનાવી છે કોઈ ભૂલ હોયતો મોબાઈલ નંબર પર જાણ કરશો.
Merit Calculator - 12 Science
Gujcet2013 Answer Key 2013
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યર્થીઓ માટે મારી સમજ મુજબ એક્સેલ ફાઈલ બનાવી છે કોઈ ભૂલ હોયતો મોબાઈલ નંબર પર જાણ કરશો.
Merit Calculator - 12 Science
Gujcet2013 Answer Key 2013
STD 10 USEFULL PPT
Dipakbhai V.Parikh - Principal, Vakal Vidyalaya, Refinary Road, Bajuwa. TA.
& Dist. Baroda
Ph.O. (O.0265-2232276, M.9426410319) has sent here with the ppts of on different topics of English Composition such as paragraph writing-2 (Essay writing), Letter writing-2 (Formal Letters) E-mail Writing and Precise writing and some other new topics of English Grammar, and We are sure that it will be useful to the teachers of English and the students also.
Ph.O. (O.0265-2232276, M.9426410319) has sent here with the ppts of on different topics of English Composition such as paragraph writing-2 (Essay writing), Letter writing-2 (Formal Letters) E-mail Writing and Precise writing and some other new topics of English Grammar, and We are sure that it will be useful to the teachers of English and the students also.
Grammer Section
Adjective-1rmsa.ppt
Collective-noun-rmsa.ppt
Common-and-proper-noun-rmsa.ppt
Possessive-noun-rmsa.ppt
Pronouns-rmsa.pptx
Composition Section
Monday, May 13, 2013
Sunday, May 12, 2013
ધોરણ 10 માટે લેટર રાઈટીંગ અને ડીગ્રીના પી.પી.ટી
શ્રી દિપકભાઈ પરીખ ( આચાર્યશ્રી - બરોડા) દ્વારા ધોરણ 10 અંગ્રેજી વિષયના ખૂબજ ઉપયોગી કુલ 8 પ્રશ્નપત્રો મળેલ છે. તથા ધોરણ 10 માટે લેટર રાઈટીંગ અને ડીગ્રીના પી.પી.ટી મળેલ છે. જે નીચેની લિંક પર ક્લીક કરવાથી ઓપન થશે.
Letter Writing Std 10 English
Degree Std 10 English
Wednesday, May 8, 2013
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ - ચૂંટણી અંગેનો કાર્યક્રમ
શિક્ષણ બિભાગ - જાહેરનામું ( ચૂંટણી અંતર્ગત )
ફિક્સ પગાર સુપ્રિમ કોર્ટ કેસની મુદત પડી છે. આગામી મુદત તારીખ ૦૪/૦૭/૨૦૧૩ છે. મારા મત મુજબ કેસનું જજમેન્ટ આવતાં ઓછામાં ઓછા છ ( ૬ માસ ) લાગી શકે છે.
શિક્ષણ બિભાગ - જાહેરનામું ( ચૂંટણી અંતર્ગત )
ફિક્સ પગાર સુપ્રિમ કોર્ટ કેસની મુદત પડી છે. આગામી મુદત તારીખ ૦૪/૦૭/૨૦૧૩ છે. મારા મત મુજબ કેસનું જજમેન્ટ આવતાં ઓછામાં ઓછા છ ( ૬ માસ ) લાગી શકે છે.
Saturday, May 4, 2013
માર્ચ ૨૦૧૩ માં લેવાયેલ ધોરણ - 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ
માર્ચ ૨૦૧૩ માં લેવાયેલ ધોરણ - 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ તા. 13/05/2013 ના રોજ બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા અન્ય વેબસાઈટ www.gipl.net તથા www.indiaresult.com
પર જોવા મળશે. વિજ્ઞાન પ્રવાહની શાળાઓને તેમની શાળાનું પરિણામ જિલ્લાના નિયત કરેલ વિતરણ સ્થળોએ તા. 18/05/2013 ના રોજ સવારના 9-00 કલાકથી સાંજના 4-00 કલાક સુધી મળશે.
Thursday, May 2, 2013
Subscribe to:
Posts (Atom)