Monday, February 24, 2014

બેકારી ઘટાડવાનો રસ્તો

બેકારી ઓછી કરવાનો સરળ રસ્તો -

 ગુજરાતની બધીજ પે-સેન્ટર  પ્રાથમિક શાળામાં લેપટોપ  ન્ટરનેટ સાથે  ક્લાર્કની ભરતી કરવી જોઈએ. જેથી શિક્ષકો તથા આચાર્યનું 
પેપરવર્ક ઘટશે.અને 
વર્ગમાં શિક્ષકો  અસરકારક શિક્ષણકાર્ય પાછળ સમય આપી શક્શે.
બેકાર ગ્રેજ્યુએટ યુવાનોને કામ મળી રહેશે. અને સરકારની 

વાહ વાહ પણ થશે. 


આશા રાખીએ કે  નજીકના સમયમાં પ્રાથમિકમાં ક્લાર્કની ભરતી માટે 

સરકારશ્રી હકારાત્મક વિચારણા કરે. 


ઘણા શિક્ષકો પૂછે છે કે શાળામાં શિક્ષકોને કેવા પ્રકારની શિક્ષા થઈ શકે  ?

 મિત્રો વિનિમય ૨૭ અ () મુજબ નીચેના કોઈ કારણસર શિક્ષક શિક્ષાને પાત્ર બને છે.
(1) ગેરવર્તણૂક  (2) નૈતિક :પતન  (3) બિનકાર્યક્ષમતા  (4) જાહેર પરીક્ષામાં ગેરરીતિનું આચરણ  (5) ખાનગી ટ્યુશન  


ઉપરોક્ત કારણોસર વિનિમય ૨૭ (૨) માં બે પ્રકારની શિક્ષાની જોગવાઈ છે.
( 1) નાની શિક્ષા - જેમાં ચેતવણી( ઠપકો ) - એક વર્ષથી વધુ નહિ તેવા સમય માટે ભવિષ્યમાં અસર કરે તેમજ અસર કરે તેમ ઈજાફાની રૂકાવટ  - શાળાને થયેલ આર્થિક નુક્શાન માટે  પગારમાંથી વસુલાત -

(2) મોટી શિક્ષા -  પાયરીઉતાર - નોકરીમાંથી બરતરફ - ફરજિયાત નિવૃતિ   




5 comments:

  1. જીતુભાઈ કલાકૅની ભરતી થાય તો।
    મજા પડી જાય
    ભણાવવાનું પણ નહી અને પેપર વકૅ પણ નહી
    આમેય। જીતુભાઈ।
    બાયસેગ પર 6 7 8 ઘોરણ અેક સાથે 2.30 થી 5.00 સુધી બેસાડી દો
    અને અેમાંય કલાકૅ આવે તો મજા પડી જાય

    ReplyDelete
  2. જીતુભાઈ પ્ાથમીક શીકષકો। કશું ભણાવતા જ નથી
    તેમને કલાકૅ ના અપાય

    ReplyDelete
  3. babu bhai tame bahu knowledge daravo 6.to mara ek nana question ans apo je no jawab gujrat ma koi jode nathi mari pase pan nathi.
    que..v.s ni 8800 ni bharti thai te case na chuka da ne adhin 6.number odar ma apiya 6.pan te case ni matter koi j blog wala ne aa gujrat ma nathi.tame help karo to saru.to 8800 jan tenson vagar nukri kari sake bolo 6 jawab!

    ReplyDelete
  4. Fix pay case status listing date 24/09/2013

    ReplyDelete
  5. અેકવાર સરકારના ચોપડે નામ ચડયું અેટલે કોઈના બાપની તાકાત નથી। નોકરી માંથી નીકાળી શકે
    court ma ગમેતે ચુકાદો। આવે તમને કંઈના થાય
    મળેતો સરકારને નોટીસ। મળે

    ReplyDelete