માનવમાત્ર - ભૂલને પાત્ર 

લોકસભા ચૂંટણી ૨૦૧૪ માટે  મહેસાણા તાલુકાના ગોઝારિયા માધ્યમિક  શાળામાં  પટાવાળાને  પ્રમુખ અધિકારી ( પ્રિસાઈન્ડીગ ઓફિસરના ઓર્ડર અપાયા.  પટાવાળા ટેંન્શનમાં .  ઓર્ડર કેંન્સલ કરાવવા મહેસાણાના ધક્કા.  પટાવાળા ધોરણ ૧૦ પણ પાસ નથી. પટાવાળા પણ ઓર્ડર જોઈને  ઓર્ડર લખનાર પર મૂછમાં  હસવા લાગ્યા. 

પટાવાળા ઉપરાંત શાળાના વહિવટી કર્મચારીઓ ( ક્લાર્ક ) ને પણ પ્રમુખ અધિકારીના ઓર્ડર અપાયા.


1 comments:

  1. અમારી શાળાના ૩ સેવક ભાઈઓ ને પ્રથમ મતદાન અધિકારી તરીકે ઓર્ડર આપ્યા.વિકલાંગ શિક્ષકો ને પ્રમુખ મતદાન અધિકારી તરીકે નિયુકત કર્યા.યુવાન અને સક્ષમ શિક્ષકો ને કામગીરીમાં થઈ બાકાત રાખેલ છે."સત્તા આગળ શાણપણ નકામું"

    ReplyDelete

 
Top