Monday, February 24, 2014

કોયડો

આજનો કોયડો 

એક પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીએ જુદા જુદા ચાર વિષયોમાંથી દરેક વિષયમાં પાસ થવું ફરજિયાત છે. તો વિદ્યાર્થી કેટલી રીતે નાપાસ થઈ શકે ? 

જવાબ -  (1) 24    (2) 16      (3) 15      (4)  12  
જવાબ કોમેંટ્સમાં નામ - સરનામા સાથે આવકાર્ય છે. 



11 comments:

  1. Shreyas patel
    4¢1+4¢2+4¢3+4¢4=15
    At:Soja
    taluko:kalol
    dist:gandhinagar

    ReplyDelete
  2. Parmar Kirankumar S.
    Thermal (Dist. - Kheda)
    24

    ReplyDelete
  3. સંચય મુજબ ગણતરી થાય છે અને મટે જવાબ- 15 છે. (4c1+4c2+4c3+4c4= 15)
    1 વિષય માં નાપસ થાય + 2 વિષયમાં નાપસ થાય+ 3 વિષયમાં નાપાસ થાય+ 4 વિષયમાં નાપાસ થાય
    = 15

    ReplyDelete
  4. 24
    ગણતરી
    4ફેક્ટોરીયલ1
    એટલે કે ૪*૩*૨=૨૪
    મોરારીનગર-૧
    તુરખા રોડ ,
    બોટાદ

    ReplyDelete
  5. 15 is the right answer. The possibilities are (1), (2), (3), (4), (1,2), (1,3), (1,4), (2,3), (2,4), (3,4), (1,2,3), (1,2,4), (1,3,4), (2,3,4), (1,2,3,4).

    M.T.Vaishnav. (Sanand)

    ReplyDelete
  6. 16 rite
    2 no n ghat =2*2*2*2=16

    nareshbhai pandya-piparla,talaja.

    ReplyDelete
  7. answer is 15.
    sangeen patel,
    govt higher sec school
    panchmahal

    ReplyDelete
  8. A Buddhist monk got an errand from his teacher: to meditate for exactly 45 minutes. He has no watch; instead he is given two inscent sticks, and he is told that each of those sticks would completely burn in 1 hour. The sticks are not identical, and they burn with variant yet unknown rates (they are hand-made). So he has these two inscent and some matches: can he arrange for exactly 45 minutes of meditation?

    ReplyDelete