Wednesday, August 13, 2014

ગુજરાતમાં પ્રથમ વખત: 5.50 લાખ સરકારી કર્મીની માહિ‌તી ઓનલાઇન

ગુજરાતમાં પ્રથમ વખત: 5.50 લાખ સરકારી કર્મીની માહિ‌તી ઓનલાઇન




  • સાથી’ સોફ્ટવેરનું મુખ્યમંત્રીના હસ્તે લોંચિંગ
  • પ.પ૦ લાખ સરકારી કર્મીની માહિ‌તી હવે ઓનલાઇન થશે
  • પબ્લિક એડમિનિસ્ટ્રેશન ક્ષેત્રે દેશમાં પ્રથમ પ્રયોગ
  • સામાન્ય વહીવટ વિભાગે વિકસાવેલા 'સિસ્ટમ ઓફ એપ્લિકેશન ઓફ ટેક્નોલોજી ફોર હ્યુમન રિસોર્સીસ ઇમ્પ્રૂવમેન્ટ’ (સાથી)નું લોંચિંગ મંગળવાર મુખ્યમંત્રીએ કર્યું હતું. 
  • આ સોફ્ટવેર એન્ટરપ્રાઇઝ લેવલ સોલ્યુશન તરીકે ઓળખાય છે. જાહેર સાહસો, કોર્પોરેટ એકમોમાં ઉપયોગમાં લેવાતા 'એસએપી’નું આ વિસ્તૃત સ્વરૂપ છે. 
  • પ્રથમ તબક્કામાં પ મોડયૂલ્સ ડેવલપ કરવામાં આવ્યા છે. હાલ રાજ્ય સરકારના વર્ગ-૧, વર્ગ-૨ કક્ષાના ૨૦ હજાર જેટલા સુપરવાઇઝરી ઓફિસરોને આવરી લેતી વિગતોનો ડેટાબેઝ સાથે શરૂ કરાયું છે.



હાલ શું પદ્ધતિ ચાલે છે?
કોઈ પણ સૂચનાઓની આપલે માટે પત્ર વ્યવહાર, ઇ-મેઇલ અને આઈપી મેસેન્જરનો ઉપયોગ થાય છે, પણ હવે આ સોફ્ટવેર હેઠળ આવરી લેવાયેલા કાર્યક્ષેત્રમાં તમામ સૂચના કે વહીવટી બાબતોની ઓનલાઇન આપ લે થશે, જેથી સમયશક્તિ અને માનવ કલાકનો બચાવ થશે.


અધિકારી શું ફાયદો થશે?
અધિકારી, કર્મચારીઓનો સર્વિ‌સ રેકર્ડ ઓનલાઇન ઉપલબ્ધ થશે. ડીએ, એચઆરએ, રજાઓ અને ભૂતકાળના સર્વિ‌સ રેકર્ડમાં થયેલી નોંધની માહિ‌તી એક જ ક્લિકથી મળી રહેશે.

સરકારને શું ફાયદો થશે?
સરકારની કોઈ પણ સૂચના મિનિટોમાં સક્ર્યુલેટ થશે. કર્મચારીની કામગીરી ઓનલાઇન જ હશે તેનો ડેટા ઉપરી અધિકારી ટ્રેક કરી શકશે. કચેરીના વડાથી લઈને મુખ્ય સચિવ પણ કામગીરીનું ઓનલાઇન મોનિટરિંગ કરી શકશે.






Income Tax Return News


Tuesday, August 12, 2014

TAT નું ૩૪.૯૬ % પરિણામ


ચિંતા અને ચિંતન

આજે CCC પરીક્ષા માટે રજિસ્ટ્રેશન ફોર્મ ભરવા માટે  ૧૧-૩૦ કલાકે સાઈટ ઓપન થઈને લગભગ ૧૦ મિનિટમાં જ  ૫૦૦૦ ફોર્મ  ભરાઈ ગયા. ઘણા શિક્ષક મિત્રો રાહ જોતા રહી ગયા અને ૫૦૦૦ ફોર્મસ માટેનું રજિસ્ટ્રેશન ક્લોઝ એવો સંદેશો આવી ગયો. 

પ્રશ્ન એ થાય છે કે પરીક્ષા તથા તાલીમ કમ્પ્યૂટર શીખવા માટે લેવાની છે. નવાઈની વાત એ છે કે સરકારના મતે શિક્ષકોને કમ્પ્યૂટરની તાલીમ લેવાની છે તેવા શિક્ષકોએ રજિસ્ટ્રેશન કરવાનું છે. એકબાજુ સરકાર કમ્પ્યૂટરની તાલીમની જરૂરિયાત છે તેવી વાત કરે છે અને બીજી બાજુ તેવા શિક્ષકો પાસે કમ્પ્યૂટર દ્વારાજ ઓનલાઈન ફોર્મ ભરવાનું કહે છે કે જેમાં ૧૫ કેબી થી ઓછી સાઈઝનો ફોટોગ્રાફ્સ તથા સહી સ્કેન કરી અપલોડ કરવી અને ફોર્મ ભરવું - ફોટો સહી અપલોડ કરવું અને ૧૦ થી ૧૫ મિનિટમાં ક્રિયા પૂર્ણ કરવી.

હવે જે શિક્ષકો આટલું ઝડપી આ બધુ કરી શક્તા હોય તેને કમ્પ્યૂટરના સર્ટીફિકેટની શી જરૂર છે ? 

પ્રશ્ન એ છે કે જો શિક્ષકને તાલીમની જરૂરિયાત છે તો ઓનલાઈન ફોર્મ ભરતા આવડતું હશે તેવું કેવી રીતે માની શકાય ? 

૧૦૦૦ કે ૫૦૦૦ ફોર્મ ભરવાના તબક્કામાં ઝડપી ફોર્મ ભરવું તે લોઢાના ચણા ચાવવાની વાત છે. 

કેટલાયે એવાયે શિક્ષકો છે કે જેને ઉચ્ચત્તર પગાર ધોરણ મેળવવા કે અન્ય લાભ મેળવવા CCC  પરીક્ષા પાસ કરવી અગ્રતાક્રમે છે તેવા શિક્ષકો લિમીટેડ ક્વોટાના ફોર્મમાં ફોર્મ ભરી શક્યા નથી. અને એવા ઘણાયે શિક્ષકો છે કે જેમને હાલ પરીક્ષા પાસ કરવી ખૂબ અગત્યની નથી તેઓ ઝડપી ફોર્મ ભરી શક્યા છે. 

આવા સંજોગોમાં જરૂરિયાતવાળા લોકોને ખૂબજ હાલાકી અનુભવવી પડે છે. 

સરકારે જિલ્લાવાઈઝ રજિસ્ટ્રેશન ફોર્મનો ક્વોટા જાહેર કરવો જોઈએ જેથી બધાજ જિલ્લાના લોકોને ન્યાય મળે રહે. 

આભાર 
જિતેન્દ્ર પટેલ 

TAT(Higher Secondary) Result - 2014

CCC Registrations are closed for this session! (Phase 2 )

CCC Registrations are closed for this session!

Next Session will be announced shortly on our site ccc.gtu.ac.in

Registration will be opening after the announcement on the website.

Login
Registered user can Edit Application till 20/08/2014

 

 

 

 

Monday, August 11, 2014

TAT માધ્યમિક પરીક્ષા પરિણામ અંતર્ગત

૨૭/૦૭/૨૦૧૪ ના રોજ લેવાયેલ  માધ્યમિક વિભાગની TAT  પરીક્ષાનું પરિણામ  તા.  ૧૨/૦૮/૨૦૧૪ ના રોજ બપોર ૩-૦૦ કલાક બાદ જાહેર થશે. 
પરિણામ જાણવા આ સાઈટની મુલાકાત ૩-૦૦ કલાક બાદ લેવી 

CCC EXAMINATION REGISTRATION

For CCC  New Registrations will 

start on 12th August 2014



At 11:30 AM for 5000 Candidates 

for Phase - 2.


Registration will be closed after 


5000 Entries.



CCC Exam Download Hall Ticket

Sunday, August 10, 2014

Excel Clock

When You Open  Excel Sheet Click on Enable Macro 

New Pension Scheme (GR & Circulars)

તાજેતરની જાહેરાત - ( List of Current Advertisements )

સરકારી ભરતીમાં વયમર્યાદા ૫ વર્ષ વધારી ૩૫ વર્ષ કરવામાં આવી


મહેસાણા ડી.ઈ.ઓ ઓફિસમાંથી કામગીરીમાં ઢીલાશ તથા ગેરરિતીના મામલે એનોસી બહાલી ક્લાર્કની જિલ્લા બહાર બદલી

મહેસાણા ડી.ઈ.ઓ ઓફિસમાંથી કામગીરીમાં ઢીલાશ તથા ગેરરિતીના મામલે એનોસી બહાલી ક્લાર્કની જિલ્લા બહાર બદલીના સમાચાર તાજેતરમાં મળી રહ્યા છે. ક્લાર્ક શ્રી સાધુ સામે માધ્યમિક - આચાર્ય તથા ઉચ્ચત્તર સંઘ દ્વારા ડી.ઈ.ઓ ને વારંવાર રજૂઆત કરેલ છે. જેનું સફળ પરિણામ મળેલ છે. 

શિક્ષકો તથા આચાર્યશ્રીઓ હવે લાંચ રૂશ્વત માંગતા તથા સમય મર્યાદામાં કામ ન કરી ધક્કા ખવડાવતા લાંચિયા ક્લાર્ક તથા અધિકારીઓની સામે ફરિયાદ કરવા આગળ આવવું જોઈએ. કોઈપણ કામ માટે લાલચ આપશો નહિ. સમયમર્યાદામાં કામ ન થાય તો ગમેતે કર્મચારી હોય તેની સામે ફાઈલ અટકાવવાના કારણો લેખિતમાં માંગો. આવા લાંચિયા કર્મચારીઓએ તગડો પગાર લેતા હોય છે. લાંચિયા કર્મચારીઓને એન્ટીકરપ્શનમાં સપડાવતાં પણ શરમાશો નહિ.ટેક્નોલોજીનો ઉપયોગ કરી નાણા માંગે ત્યારે રેકોર્ડિગ કરો. 

ભષ્ટાચાર એ દેશ માટે ખતરનાક છે. શિક્ષક કભી સાધારણ નહિ હોતા. ચાણક્યએ જાગવાની જરૂર છે. અંગત લાભ- સ્વાર્થ માટે કરપ્શનના કાળા નાગને દૂધ પીવડાવશો નહિ.  



તાલુકા તથા જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકનો પરિપત્ર







New Result highlights of HSC SCIENCE JULY 2014

Convert Rupees value from a Number to a Text format

Open attachment and enjoy by convert Rupees value from a number to a text format. Click on enable macros.

For Example:
Digit Value : Rs. 4196.00
Text Value : Four Thousand One Hundred Ninty Six rupess




Jitendra Patel
Gozaria
Gujarat


Friday, August 8, 2014

GPF SUMMARY CALCULATOR

OFFICE ARITHMETIC


OFFICE ARITHMETIC

Smart boss + smart employee = profit

Smart boss + dumb employee = production

Dumb boss + smart employee = promotion

Dumb boss + dumb employee = overtime



Jitendra Patel

Excel Sheet - Water ????


Dear Friends,

Water is important liquid for all.Our whole body organs 

are dependent on body water. So it is necessary to know 

that how much water is needed for our body.

Open excel sheet and add your weight cell.You can get

 answer. Drink more water and be healthy.


Jitendra Patel
Gujarat




માધ્યમિક શિક્ષક ભરતી મેરીટ કેલ્ક્યુલેટર

Use Your Brain

ઘડિયાળમાં કલાક  06-15 મિનિટ થઈ છે. ત્યારે જો કલાકનો કાંટો પૂર્વ દિશામાં હોય તો મિનિટ કાંટો કઈ દિશામાં હશે ?

(અ) ઉત્તર  (બ) દક્ષિણ  (ક) પૂર્વ  (ડ) પશ્ચિમ  

EXAM NEWS


TET 2 સરેરાશ ૨૦ % પરિણામ


HSC 3rd and 4th Semester Purak and Remedial Examination Result

Thursday, August 7, 2014

चिंतन

માધ્યમિક હિન્દી ટાટ પરીક્ષાના પ્રશ્નપત્રમાં એક પ્રશ્ન નીચે મુજબ હતો. જેનો જવાબ બોર્ડ દ્વારા  ( બી ) આપેલ છે. ખરેખર જવાબ ચારેય ઓપ્શનમાં જોવા મળતો નથી તેવું મારૂ માનવું છે. કદાચ હુ ખોટો પણ હોઈ શકુ.  મારો મુખ્ય વિષય ગણિત છે પરંતુ મારુ માનવું છે કે  નિશ્ચિત એટલે ચોક્ક્સ થાય અને નિશ્ચિન્ત  એટલે ચિંતા વિના - ભય વગર એવો અર્થ થઈ શકે. વાક્ય રચના જોઈએ તો (બી) ઓપ્શન બંધબેસતો નથી. 
આ મારા અંગત વિચારો છે. કદાચ હું ખોટો પણ હોઈ શકું. આપ આપણા વિચારો જણાવી શકો છો.  

(33)  जहा लोग निर्भयतारूपी कवच से सुरक्षित है, वहा  हाथ में तलवार न होने पर भी ........

  ( A) भयमीत है      ( B ) निश्चित  है  

( C) निर्भय है           ( D ) सुरक्षित  है  

आन्सर की में  ( B ) निश्चित  है  को सही दिया गया है.  

लेकिन  सही  उत्तर  निश्चिन्त    या  निश्चिंत  होना चाहिए.

HTAT તથા માધ્યમિક શાળા આચાર્ય પરીક્ષાની તૈયારી માટે પ્રશ્નપત્ર

Model Question Papers

તાજેતરની જાહેરાત

કોમ્પ્યુટર કૌશલ્ય સંબંધિત CCC/CCC+ના પરીક્ષા કેન્દ્ર તરીકે ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, અમદાવાદને તથા કમ્પ્યુટર કૌશલ્ય CCC/CCC+ના તાલીમ કેન્દ્ર તરીકે પોલીસ તાલીમ શાળા, વડોદરાને માન્યતા આપવા બાબત.

Formation of "Namo Gujarat Karmayogi Kalyan Nidhi Trust" for education of girl children of class IV employees..

Wednesday, August 6, 2014

ચિંતન અને ચિનગારી

તાજેતરમાં  રજીસ્ટર્ડ થયેલી સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી માધ્યમ) શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા ચાલે છે. જેમાં હજારો ઉમેદવારો નોકરીની આશાએ અરજી કરે છે. 


જાણીને નવાઈ એ વાતની થાય છે કે સદર ભરતીમાં નોકરીની અરજી કરવા માટે ફી સામાન્ય ઉમેદવાર માટે  રૂ. ૧૦૦ તથા અનામત કેટેગરી ઉમેદવાર માટે રૂ. ૫૦  ચલણથી ભરવાની છે. 

સામાન્યરીતે કોઈ પરીક્ષા આપવાની હોય તો પરીક્ષાના સાહિત્ય અંતર્ગત તથા પરીક્ષાના આયોજન - પેપર છપામણી - સ્ટાફ ભથ્થા - પરીક્ષા સ્થળ આયોજન - સ્કોર્ડ આયોજન માટે ઉમેદવારો પાસે  ફી લેવાય તે વ્યાજબી છે. પરંતુ આશ્ચર્ય એ થાય છે  બેરોજગાર યુવાન કે જેને આજે રોજગારીની જરૂર છે તેવા ઉમેદવારો પાસે નોકરીની અરજી પેટે ફી લેવાય તે ગળે ઉતરે તેવી વાત નથી. 

શિક્ષકની અરજી કરતી વખતે અગાઉ શાળાઓમાં મંડળને ફી મોકલાતી હોય તેવી વાત આજસુધી હુ જાણું છું ત્યાં સુધી થઈ નથી. અને ફી પણ લીધેલ નથી. પરીક્ષા આપવા માટે ફી હોય તે વાત ૧૦૦ % સાચી છે પરંતુ નોકરી માટે  ઉમેદવારો પાસે અરજી સાથે ફી  લેવાય તે માની શકાય તેવી વાત નથી. 

હમણાંજ અનુદાનિત ધોરણ ૬ થી ૮ માં શિક્ષકોની ભરતી ઘણી શાળાઓમાં મંડળ દ્વારા કરવામાં આવી. તેમાં પણ કોઈ મંડળ દ્વારા નોકરીની અરજી પેટે ફી લેવાઈ નથી. અને ન જ લેવાવી જોઈએ. 

સરકારની ઉપરોક્ત સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી માધ્યમ) શિક્ષણ સહાયકની ભરતીમાં ચલણથી ફી લેવાય છે તે વ્યાજબી છે કે ગેરવ્યાજબી તે વિચારવા જેવો પ્રશ્ન છે.  


Sunday, August 3, 2014

TAT માધ્યમિક ગણિત પ્રશ્નપત્ર - પ્રશ્ન નંબર ૨૯

TAT માધ્યમિક ગણિત પ્રશ્નપત્રમાં પ્રશ્ન નંબર ૨૯  નીચે મુજબ છે તથા તેનો જવાબ આન્સર કી માં 1.7781 આપેલ છે. ખરેખર સાચો જવાબ  1.0791  આવે. 

પ્રશ્ન -    log 2 = 0.3010   તથા  log 3 = 0.4771   તો  
            log 12 = .....................

વિકલ્પ - (A) 0.7781           (B)  1.7781
              (C)  1.0791          (D)  0.0791

જવાબ - 

log 12 = log ( 4*3)
          = log 4 + log 3
          = 2 log 2 + log 3
          = 2(0.3010) + (0.4771)
          = 0.6020 + 0.4771
          = 1.0791




Income-tax Calculator Assesment Year 2015-16

ભરતી અંતર્ગત પ્રેસનોટ


TET-2 2014 Result

Std 10 English Practice Paper




Calculate Your Merit for For Higher Secondary Teacher/ For Secondary Teacher and For Principal in Primary( Merit Calculator )

Saturday, August 2, 2014

CPF કપાત ઓનલાઈન




શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો.


પગલું - 1     આપને મળેલ  PRAN  KIT  ને ખોલી તેમાંથી એક  બંધ કવર                       ખોલો તેમાં  ત્રણ પાસવર્ડ નીચે મુજબ  હશે.    
                             1.    12 અંકનો પ્રાણ નંબર 
                             2.    I  PASSWORD ( Internet Password )
                             3.    T PASSWORD ( Teliphonik Password ) 
                   પ્રથમ બે પાસવર્ડ  પ્રાણનંબર અને આઈ પાસવર્ડ બરાબર જુઓ. 

પગલું - 2      અહી નીચે દર્શાવેલ વેબસાઈટ લિંક પર ક્લીક કરો 

                    https://cra-nsdl.com/CRA/

પગલું - 3      વેબસાઈટની ડાબી બાજુના Subscribers પોપઅપ                                    મેનુમાં  User Id  ના ખાનામાં  ૧૨અંકનો પગલા 1 માં
                   બતાવેલ પ્રાણ નંબર અને Password ના ખાનામાં આઈ
                   પાસવર્ડ લખી નીચે  સબમીટ બટન પર ક્લીક કરો. પ્રથમ
                   વખતે ખોલશો તો નીચે  I accept બટન પર ક્લીક કરવાનું કહેશે.                    ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે. તે માટે                                     હાલનો (કરંટ) પાસવર્ડ તથા આપ જે ઈચ્છતા હોય                                        તે નવો પાસવર્ડ બે વાર લખી અન્ય ખાના ભરી ક્લીક કરો અને                       ફરી નવેસરથી પ્રાણનંબર અને  આપના નવા પાસવર્ડથી લોગીન                      થાઓ.  

પગલું - 4     આપના એકાઉન્ટમાં આપ  બીજા  Account Details માં જઈને                     Personal Details ,Statements Of  Holding ,Statements                   Of Tranaction જોઈ શકો છો તથા પ્રિંટ કરી શકો છો.  

ઓનલાઈન એડવાન્સ ઈંન્કમટેક્ષ - સેલ્ફ એસેસમેન્ટ ટેક્ષ ભરવા અહિ ક્લીક કરો.

HTAT ભરતી અંતર્ગત પરિપત્ર


૩૧/૦૫/૨૦૧૫ સુધી નિવૃત થનારની માહિતી મોકલી આપવા બાબત ( મહેસાણા જિલ્લો )

નિર્મળ શાળા અભિયાન પરિપત્ર

New Press note For HSC(General)Resultbooklet 2014

Friday, August 1, 2014

માધ્યમિક TAT પરીક્ષાના હિન્દી વિષયના સોલ્યુશન અંતર્ગત

ઘણા હિન્દીના શિક્ષક મિત્રોનું કહેવું છે કે માધ્યમિક શિક્ષકની હમણાં લેવાયેલ TAT  પરીક્ષાના હિન્દી વિષયના સોલ્યુશનમાં  ઘણા બધા પ્રશ્નોના જવાબ ખોટા છે. 
બોર્ડની વેબસાઈટ પર હિન્દીની કી હાલ ખુલતી નથી. પરંતુ બોર્ડ દ્વારા અગાઉ જે કી મૂકેલ હતી તે આપની જાણ માટે અહિ નીચે લિંકમાં મૂકેલ છે.

આ અંતર્ગત હિન્દી વિષય શીખવતા શિક્ષક મિત્રો નીચે બોર્ડ દ્વારા મુકેલ હિન્દી પ્રશ્નપત્રની કી નો અભ્યાસ કરશો અને જો કી ખોટી જણાય તો આ બ્લોગમાં આપની કોમેંટ્સ જણાવશો. જેથી આગળ બોર્ડમાં રજૂઆત કરી શકાય. અને પ્રશ્નોના સાચા સોલ્યુસન વાળી કે મૂકાવી શકાય. 


આપની કોમેંટ્સ આવકાર્ય છે. 

આભાર .....
જિતેન્દ્ર પટેલ  

CCC EXAMINATION REGISTRATION નો બીજો તબક્કો તારીખ ૧૨/૦૮/૨૦૧૪ સવારે ૧૧-૩૦ કલાકે શરુ થશે.

CCC EXAMINATION REGISTRATION  નો બીજો તબક્કો  તારીખ ૧૨/૦૮/૨૦૧૪ સવારે ૧૧-૩૦ કલાકે શરુ  થશે. ૫૦૦૦ ફોર્મ ભરાશે તરતજ રજિસ્ટ્રેશન બંધ થઈ જશે. જે મિત્રોને ફોર્મ ભરવાના હોય તેઓએ તા. ૧૨/૦૮/૨૦૧૪ ના રોજ સવારે ૧૧-૩૦ કલાકે નીચેની વેબસાઈટ પર જઈ સૂચનાઓ વાંચી ફોર્મ રજિસ્ટ્રેશન કરાવવું. વધુ માહિતી માટે આ વેબસાઈટની દરરોજ મુલાકાત લેતા રહેવું. 


CCC EXAMINATION REGISTRATION


સી.સી.સી નવો પરિપત્ર

કોમ્પ્યુટર કૌશલ્યની CCC/CCC+ તાલીમ અને પરીક્ષાની કામગીરી ટેકનીકલ પરીક્ષા બોર્ડ, 

ગાંધીનગરને બદલે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને સોંપવા બાબતના પરિપત્ર માટે

CCC EXAM Syllabus

CCC પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે અગત્યની જાણકારી

Wednesday, July 30, 2014

નવી વર્ધિત પેન્શન યોજના. સ્વૈચ્છિક નિવૃત્તિ, ટેકનીકલ રીતે રાજીનામું આપનાર કે પુન: નવી નિમણુંક મેળવનાર કર્મચારીઓના કિસ્સાઓમાં જમા ફંડ બાબત.

રજા મંજુર કરવાની સતા સોપણી અને કાર્યપદ્ધતિના અમલીકરણ બાબત.

નવી વર્ધિત પેન્શન યોજના અન્વયે ફરજ બજાવતા કર્મચારી / અધિકારીને વખતો વખત લેણી અને મળવાપાત્ર રકમની ચુકવણી માટે નિયુક્તિ.

સરકારી કર્મચારીઓ માટે ૧૨ અને ૨૪ વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ આપવાની યોજનાનો પરિપત્ર

Excel Sheet For Vechicle Business

Job Calendar Government Of Gujarat