Thursday, August 7, 2014

चिंतन

માધ્યમિક હિન્દી ટાટ પરીક્ષાના પ્રશ્નપત્રમાં એક પ્રશ્ન નીચે મુજબ હતો. જેનો જવાબ બોર્ડ દ્વારા  ( બી ) આપેલ છે. ખરેખર જવાબ ચારેય ઓપ્શનમાં જોવા મળતો નથી તેવું મારૂ માનવું છે. કદાચ હુ ખોટો પણ હોઈ શકુ.  મારો મુખ્ય વિષય ગણિત છે પરંતુ મારુ માનવું છે કે  નિશ્ચિત એટલે ચોક્ક્સ થાય અને નિશ્ચિન્ત  એટલે ચિંતા વિના - ભય વગર એવો અર્થ થઈ શકે. વાક્ય રચના જોઈએ તો (બી) ઓપ્શન બંધબેસતો નથી. 
આ મારા અંગત વિચારો છે. કદાચ હું ખોટો પણ હોઈ શકું. આપ આપણા વિચારો જણાવી શકો છો.  

(33)  जहा लोग निर्भयतारूपी कवच से सुरक्षित है, वहा  हाथ में तलवार न होने पर भी ........

  ( A) भयमीत है      ( B ) निश्चित  है  

( C) निर्भय है           ( D ) सुरक्षित  है  

आन्सर की में  ( B ) निश्चित  है  को सही दिया गया है.  

लेकिन  सही  उत्तर  निश्चिन्त    या  निश्चिंत  होना चाहिए.

No comments:

Post a Comment