શું આ વ્યાજબી છે ?
સમાન કામ સમાન વેતન અંતર્ગત જરા વિચારજો.
એક સાચી વાર્તા
એકજ શાળામાં એક સિનિયર શિક્ષક કે જે સુપરવાઈઝર છે જેનો માસિક પગાર ૫૦૦૦૦ થી ૬૦૦૦૦ છે. જેને બે બાળકો તથા માબાપ છે. જેનો વર્કલોડ સુપરવાઈઝર હોવાને નાતે અઠવાડિયાના ૧૮ થી ૨૦ તાસ છે જ્યારે બીજો શિક્ષણ સહાયક ૯૪૦૦ રૂપિયા ઉચ્ચક વેતન મેળવે છે જે પણ બે બાળકો તથા માતાપિતા સાથે રહે છે. જેનો વર્કલોડ અઠવાડિયાના ૩૩ થી ૩૫ તાસ છે.
બંને માટે બજારમાં ખરીદીની બધી વસ્તુના ભાવ સરખા છે. સિનિયર માટે ડુંગળી ૯૦ રૂપિયાની કિલો તો શિક્ષણ સહાયક માટે પણ ડુંગળી ૯૦ રૂપિયાની કિલો. આજ રીતે અન્ય બધી જીવન જરુરિયાતની વસ્તુઓ માટે બજારમાં ભાવ સરખા છે. મોંઘવારી બંને શિક્ષક માટે સમાન છે. દૂધ બંને શિક્ષક માટે ૧ લિટરના ૫૦ થી ૫૫ રૂપિયા છે.
ગુજરાતમાં બજારમાં એવી કોઈ દુકાનો નથી કે જેમાં ફૂલ પગારવાળાના ખરીદીના ભાવ અને ફિક્સ પગારવાળાની ખરીદીના ભાવ જુદા જુદા હોય. તેલ - પેટ્રોલ - ડીઝલ કે કોઈપણ વસ્તુના ભાવ બધા માટે સમાન છે.
તો શું કાયમી શિક્ષક કે કોઈપણ કાયમી કર્મચારીને મોંઘવારી નડતી હોય તો પછી ફિક્સ પગાર વાળા કોઈપણ કર્મચારીને બજારૂ મોંઘવારી નડતી નથી ?
કાયમી કર્મચારીના પગારમાં ૧૦ % મોંઘવારી વધારો થાય તો શું ફિક્સ પગારવાળા કર્મચારીઓ મોંઘવારી વધારા માટે હકદાર નથી ? સરકાર દ્વારા જ્યારે મોંઘવારી વધારો થાય છે ત્યારે ૫૦૦૦૦ થી ૬૦૦૦૦ રૂપિયા પગાર લેતો કે જેનો વર્કલોડ ઓછો છે તે હરખાય છે અને તે દિવસે સમાચારપત્રમાં તે સમાચાર ત્રણથી ચાર વખત વાંચે છે અને મૂછમાં હસે છે જ્યારે અન્ય ફિક્સ પગારવાળો મિત્ર કે જેનો વર્કલોડ ઘણોજ છે અને સતત પરસેવો પાડે છે તે સમાચાર સાંભળી રડી પણ શક્તો નથી.
સમાન કામ સમાન વેતનના કુદરતી સિધ્ધાંતના નિયમ મુજબ તો તેઓ ફિક્સ પગાર તેમજ તેના લેબલથી જ પહેલાંથી જ માનસિક યાતના ભોગવે છે અને એમાંય મોંઘવારી વધારાનો માર તેમની યાતનાઓમાં ઉદીપકીય વધારો કરે છે.
આપની વાત તદ્દન સાચી છે, હવે જે શિક્ષકો ખાનગી શાળા મા છે તેમની સ્થિતિ તો એમના કરતાંય કરુણ છે.!!!
ReplyDeleteજીતુભાઇ આપની વાત તદ્દન સાચી છે ! પરંતુ આનો ઉપાય ક્યાય દેખાય છે ?
ReplyDeleteનમસ્કાર જીતુભાઈ, આપની વાત તદ્દન સાચી છે,પરંતુ સંઘના સભ્યો તો બિનહરીફ જીતીને આરામ ફરમાવે છે.શિક્ષક આલમ વિચારી શકે છે,પરંતુ તે માટે તો સંઘ જ કઈક કરી શકે છે.જયારે હું સહાયક હતો ત્યારે મારી સ્થિતિ પણ એવી જ હતી.તે દિવસો ભૂલી શકાય તેમ નથી.આ રજુઆતો સંઘમાં કરવી જરૂરી છે.
ReplyDeleteઆ માટે આપણે જવાબદાર છીએ. હાઈ કોર્ટ ના ચુકાદા ને અવગણી ને સરકાર ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટ માં જય છે અને આપણે ફરીથી આજ સરકર ને ચુંટી ને લાવીએ છીએ તો આપણે આ બધું થઇ રહ્યું છે તેને માટે લાયક છીએ. હવે આગામી ચૂંટણી માં આપણે ફરીથી કરેલી ભૂલ ના કરીએ તો સારું.
ReplyDeleteYou are absolutely correct.
ReplyDeletesupreme court na judges AC chamber ma besi lakho kamatf hoy temne shixan shayakoni vedna ni shi kahbar hoy? ek pachi ek tarikho nakhe che. aavi babatma to ek mahino bahu thay gayo. salu Tya pan dal ma kalu lage che !
ReplyDeleteAhiya to puri dal j kali hoy em lage che mitro ....
ReplyDeleteshun hakikat aapnu nyaytantr svatantr chhe ?
ReplyDeleteતમારી વાત બિલ્કુલ સાચી છે પણ આ ફિક્સ કેસ નો મુદ્દો ખરેખર સંઘ વાળાએ 1998 થી લડવો જોઈતો હતો પરંતુ સંઘ ને કોઈને આમાં અન્યાય દેખાતો ના હતો તેથી કોઈ એ કેસ કર્યો નથી આતો યોગક્ષેમ સંસ્થા ના કારણે કેસ થયો અને સુપ્રિમ માં પણ તે ગયા પરંતુ આ કામ ખરેખર આપડા સંઘ નું હતું આપડે મુદત પાડવાની રાહ દેખીએ છીએ પણ જાતે કેસ કરતાં નથી અન્યાય કરનાર ની જેમ અન્યાય સહન કરવો એ પણ પાપ જ છે છતાં આપણે જાતે લડતાં નથી જે ખરેખર શરમજનક છે આપડે યોગક્ષેમ ને પૈસા ઉઘરાવીને આપવા જોઈએ જેથી બીજા કોઈને અન્યાય થતો હોય તો તેઓ લડી શકે
ReplyDeleteSAMAN KAM SAMAN VETAN NI STORI SACHCHEJ GOVERNMENT NI ANKHO KHOLANARII CHE PAN GOVERNMENT NA KHERKHAO AA VAT SAMJE ANE VICHARE TO NE.
ReplyDeleteKIRTI SOLANKI
CELL. 9879374645
siksako na sathe aa bhedbhav bahu kharab bhavishy batavi rahyu che. sarkar ni avi niti no jeo full pagar le che emne pan ano virodh nodhvo joie, ane emna j sango chale che ena dhvara yogy karyvahi karvani sarkar ne kadak sabdo ma kahevu joea ane yogya karvu joea
ReplyDeletetamari vat bilkul sachi 6.pan mara manva mujab jya sudhi siksan sahayak no koy pratinidhi sangh ma n hoy tya sudhi aa sangh vala emnuj pet bharse.sarkar karta aa sangh j vadhu javabdar 6.
ReplyDeleteમાત્ર શિક્ષકો સાથે નહિ સમગ્ર ગુજરાત ને આજે બાનમાં લીધું છે,દારૂડિયો દારૂ પીવે ત્યારે તેને ખૂબ મજા આવે છે.વિચારો અને તાકાત પણ મજબૂત હોય છે.તેની સાથે જોડાયેલું ગ્રુપ પણ તેને પ્રોત્સાહિત કરે છે.પણ જયારે અંદર ના ભાગો ભગાડે ત્યારે તેની નજીક કોઈ જતું નથી.તેના માટે થોડી રાહ જોવી રહી.પરિણામો દેખાવાનું શરુ થયા બાદ તેનો કોઈ ઉપાય હોતો નથી.ગુજરાત મા કોઈ સત્ય ને સત્ય કહેવા વાળું કોઈ નથી.શિક્ષક તરીકે આપણે હક્ક માટે લડીએ છીએ ત્યારે આપની ફરજો વિષે પણ તેટલુંજ વિચારવાની જરૂર છે.
ReplyDeletehu ek vidhyasahayak chu ane hu mara student ne ek j vaat kahu chu ke job na hoy to tea stall par kam karjo pan koi teacher na banso....kemke ennaaaa karta teastall vala no pagaar vadhare malse.......ane vidya sahayak ma jayaare kaymi thaso tyare old age na thai jaso tyare pagar vadhse....otherwise.....life is stop here after being a teacher
ReplyDeleteEverybody knows this problem.... The question is what is the solution for such problem........??????
ReplyDeletesachi vaat chhe jitubhai gujarat sarkar hatavo parishthiti baldlai jase " amuk tolki ye shikshak ne bicharo banavi didho chhe"sanghna pramukho ne pan badalvani jarur chhe jenu kai upajtu nathi to teva shangh ne vikheri nakho.
ReplyDeleteHve Chanakya koi bantu nathi ane banva mangta nathi.
ReplyDeleteCase ni date ave te pahelaj tarik aapi devama aave chhe.
Aa mate fast track ni arji karvi joie
jitubhai vat sachi chhe pan tena mate aap no sangh ane aap na j mitro javabdar chhe je sarakar na banine betha chhe tene aava mitro ni paristhiti ne kai leva deva nthi
ReplyDeleteAre bhai badha ek thay to badhu possible chhe
ReplyDeleteApana loko ma unity Hoy ane badha m vichare k koi e fix pay job accept karvi nae to badhu thay pan ahiya to 5300 fix pay job accept karvanu na pade to bijo 1000 RS ma pan 5 varsh job karva taiyar Hoy e fakt potanu vichare chhe,Jo badha nu vichare to long tym badhane faydo j chhe pan evi unity kyare pan aave evu lagtu nae,and apana ma unity Hot to angrejo e raj na karyu hot pan aa badhi vat samjava mate koi taiyar nathi all become selfish so.
ReplyDeleteસમાન કર્યો અને સમાન વેતન ના સિદ્ધાંત અંગે વિસ્તૃત માહિતી આપવા વિનંતી
ReplyDelete