ઓન લાઇન OJAS માટે અરજી કરવાની રીત
સૌ પ્રથમ http://ojas.guj.nic.in પર જવું. હવે
"Apply On line" Click કરવું.
તાજેતરની નોકરીની જાહેરાત પૈકી જે સંવર્ગની જાહેરાતમાં અરજી કરવાની હોય તેના પર Click કરવાથી તે જગ્યાની વિગતો મળશે.
તેની નીચે "Apply now" પર click કરવાથી Application Fomat ખુલશે જેમાં સૌ પ્રથમ "Personal Details" ઉમેદવારે ભરવી. (અહીં લાલ ફુંદડી ( * ) નિશાની હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.)
Personal Details ભરાયા બાદ "Educational Details" ભરવા માટે "Educational Qualifications" પર Click કરવું.
જો વધુ લાયકાત દર્શાવવા માંગતા હો તો "Add more education" પર Click કરવું.
તેની નીચે "Self declaration" પર click કરવું. ત્ ઉપરની શરતો સ્વીકારવા માટે "yes" પર click કરવું. હવે અરજી પૂર્ણ રીતે ભરાઇ ગયેલ છે. હવે save પર click કરવાથી તમારી અરજીનો online સ્વીકાર થશે. અરજી કર્યા બાદ ઉમેદવારનો "Application number" generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે. | |
No comments:
Post a Comment