Sunday, August 3, 2014

TAT માધ્યમિક ગણિત પ્રશ્નપત્ર - પ્રશ્ન નંબર ૨૯

TAT માધ્યમિક ગણિત પ્રશ્નપત્રમાં પ્રશ્ન નંબર ૨૯  નીચે મુજબ છે તથા તેનો જવાબ આન્સર કી માં 1.7781 આપેલ છે. ખરેખર સાચો જવાબ  1.0791  આવે. 

પ્રશ્ન -    log 2 = 0.3010   તથા  log 3 = 0.4771   તો  
            log 12 = .....................

વિકલ્પ - (A) 0.7781           (B)  1.7781
              (C)  1.0791          (D)  0.0791

જવાબ - 

log 12 = log ( 4*3)
          = log 4 + log 3
          = 2 log 2 + log 3
          = 2(0.3010) + (0.4771)
          = 0.6020 + 0.4771
          = 1.0791




1 comment:

  1. જનરલ પેપર TAT

    પ્રશ્ન: 1 વિધ્યાર્થીઓની ફરિયાદ છે કે તેમણે બોર્ડ પર લખેલું દેખાતું નથી તો તમે શું પગલાં લેશો?
    (A ). વિધ્યાર્થીઓની વાત ધ્યાન માં લાઈસ નહીં
    (B ). બોર્ડ પર પ્રકાશ આવતો હશે તે બંધ કરીશ
    (c ) થોડા મોટા અક્ષર કાઢીને લખીશ.
    (d ) ભીનો ચોક વાપરીશ

    જવાબ:: (B )


    સુધારો:: વર્ગ માં પ્રકાશ આખો દિવસ નથી રેહવાનો .. તેને ધ્યાન માં રાખીને થોડા મોટા અક્ષર કાઢીને લખવું જોઇયે એ ઉત્તમ જવાબ ગણાય. અન્યથા એ પણ જવાબ તરીકે માન્ય ગણવો જોઈએ.

    પ્રશ્ન 2. શાળા ના આચાર્ય શ્રી વિજ્ઞાન મંડળ ની પ્રવૃત્તિઓમાં આર્થિક સહાય કરવાની ના પાડે છે ' તમે શું કરશો ?
    (A ). સંચાલક મંડળ ને આ બાબત જણાવીશ
    (B ). વિધ્યાર્થીઓ પાસેથી થોડો ફાળો લઈ ઓછા ખર્ચે થાય એવી પ્રવુત્તિઓ કરીશ
    (C ). વિજ્ઞાન મંડળ ની પ્રવુત્તિઓ બંધ કરી દઈસ.
    (D ). આચાર્ય શ્રી સાથે ઝગડીશ.

    જવાબ :: (B )

    સુધારો :: સંચાલક મંડળ ને જાણ કર્યા વગર વિધ્યાર્થીઓ પાસેથી કોઈ પણ પ્રકારનો ફાળો લઈ શકાય નહીં શાળા માં કોઈ પ્રવુત્તિ કરવા માટે મંડળ ની મંજૂરી જરૂરી છે. તો જવાબ તરીકે (A ) નો સમાવેશ કરવો જોઈએ


    પ્રશ્ન :: બિન ગુજરાતી વાક્ય પ્રયોગ ની સામેના વર્તુળ ને ઘાટું કરો
    (A ) કામ કરવું એ સારી વાત છે
    (B ) ઉદ્ધમી માણસ તંદુરસ્ત રહે છે.
    (C ) પણ વધુ પડતું કામ કરવું જોખમી છે
    (D ). તમે કોના લીધે આટલું બધુ કામ કરો છો?

    જવાબ :: (D )

    સુધારો :: " ઉદ્ધમી " એ સંસ્કૃત શબ્દ છે તો જવાબ તરીકે (B ) આવવું જોઈએ

    ReplyDelete