CCC EXAMINATION REGISTRATION નો બીજો તબક્કો તારીખ ૧૨/૦૮/૨૦૧૪ સવારે ૧૧-૩૦ કલાકે શરુ થશે. ૫૦૦૦ ફોર્મ ભરાશે તરતજ રજિસ્ટ્રેશન બંધ થઈ જશે. જે મિત્રોને ફોર્મ ભરવાના હોય તેઓએ તા. ૧૨/૦૮/૨૦૧૪ ના રોજ સવારે ૧૧-૩૦ કલાકે નીચેની વેબસાઈટ પર જઈ સૂચનાઓ વાંચી ફોર્મ રજિસ્ટ્રેશન કરાવવું. વધુ માહિતી માટે આ વેબસાઈટની દરરોજ મુલાકાત લેતા રહેવું.
CCC EXAMINATION REGISTRATION
PRINT KEVI RITE KADHAVI NATHI NIKLATI
ReplyDelete