Friday, March 7, 2014

વર્ધિત પેન્શન યોજના સંપૂર્ણ માહિતી


વર્ધિત પેન્શન યોજના સંપૂર્ણ માહિતી

જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં અરજીઓના નિકાલની સમય મર્યાદાઓ તથા ફાઈલો

બોર્ડ પરીક્ષા શિક્ષા પરિપત્ર

ઓફિસમાં ઉપયોગી માહિતી

Thursday, March 6, 2014

આ ચાર્ય વેતન દરમાં સુધારો અંતર્ગત પરિપત્ર

ધોરણ - 10 -12 ના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન - દિપકભાઈ પરીખ

શ્રી દિપકભાઈ પરીખ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા દરમ્યાન ઉપયોગી માર્ગદર્શન અંતર્ગત ફાઈલ મળેલ છે. જે વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે ઉપયોગી નિવડશે. 


ધોરણ - 10 -12 ના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન - 1

ધોરણ - 10 -12 ના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન - 2 

ધોરણ - 10 -12 ના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન - 3 

ધોરણ - 10 -12 ના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન - 4

ધોરણ - 10 -12 ના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન - 5 

ધોરણ - 10 -12 ના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન - 6 

૩૦૦ રૂપિયા મેડીકલ અંતર્ગત

૩૦૦ રૂપિયા મેડીકલ અંતર્ગત 


Wednesday, March 5, 2014

ફિક્સ પગારમાં પિસાતો કર્મયોગી

ફિક્સ પગારમાં પિસાતો કર્મયોગી 

આજની મોંઘવારીમાં સહાયક મિત્રો પગાર વધારાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.અને તેમની વાત પણ સાચી છે.  ગુજરાતની ભાજપ સરકાર ફિક્સ પગારના કર્મયોગીઓ માટે  વેતનમાં વધારો આજે કરશે કરશે કરશે તથા અજમાયશી સમયગાળામાં ઘટાડો કરશે. તેવી ચર્ચા પૂરા દિવસ દરમ્યાન રહી. તારીખ ૩ ના રોજ જાહેરાત થઈ કે શિક્ષક મૃત્યુ પામશે તો  ૧ લાખ મળશે.

આજે જ્યારે સહાયકને જીવતા ફૂલ પગારની જરૂર છે તેમાં વધારો થતો નથી અને મર્યા બાદ ૧ લાખ મળશે. તે સમાચાર જાણી આનંદ સાથે આઘાત લાગ્યો. 

આજે ચૂંટણી આચારસંહિતા જાહેર થઈ છે. હવે મિત્રો કોઈ જાહેરાત થાય તેવી શક્યતા જણાતી નથી. 

કદાચ ગઈકાલે આચારસંહિતાના આગલા દિવસે જાણવા મળયા સમાચાર મુજબ સરકારે  ૧૫૦૦ જેટલી ફાઈલો ક્લીયર કરી છે. આશા રાખીએ કે તેમાં  ફિક્સ પગારમાં વધારાની તથા નોકરી સમયગાળાની ફાઈલ ક્લીયર થઈ હોય. 

આજે જ્યારે મોંઘવારી ચરમસીમા એ છે ત્યારે ફિક્સ વેતનમાં વધારો કરવો એ સરકારની નૈતિક ફરજ છે. એક શાળામાં એક શિક્ષક  ૪૦૦૦૦ થી ૫૦૦૦૦ પગાર મેળવે છે જ્યારે તે જ શાળામાં અન્ય શિક્ષક  ૫૩૦૦ જેટલો ફિક્સ પગાર મેળવે છે. બંને એકજ બઝારમાંથી ખરીદી કરે છે. ગુજરાતમાં એવું કોઈ બજાર બન્યુ નથી કે જેમાં ૫૩૦૦ રૂ. પગારવાળા ફિક્સ પગારદાર વાળા કર્મચારીની ખરીદી સસ્તી હોય. દૂધ - ઘી - તેલ કે અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ બધા માટે સરખા ભાવે મળે છે. 

ફિક્સ પગારવાળા કર્મચારીઓની પત્ની - પતિ કે બાળકો માટે  ફિક્સ આહાર આપીએ તો શું તે તંદુરસ્ત રહી શક્શે ? આજે દવાખાનામાં દાક્તરની કેસ ફી પણ  ૨૫૦ રૂપિયાથી ઓછી નથી ત્યારે  ૧૦૦ થી ૩૦૦ રૂ.  મેડિકલ એ  મૂછમાં હાસ્ય ફેલાવે છે. 




ચૂંટણી આચાર સંહિતા

Computer Std 12 Model Papers

ભારતીય ફોજફારી ધારાની કલમો

Tuesday, March 4, 2014

ચૂંટણી ચકમક

આજે ચૂંટણીની તારીખો જાહેર થવાની સંભાવના છે.  આચારસંહિતા અમલમાં આવશે. વહિવટી બદલીઓના ભણકારા. ડી.ઈ.ઓ - ડી.પી.ઓ ની બદલીઓના ભણકારા


કેજરીવાલ ગુજરાતમાં કરશે મોટો ધડાકો?

કેજરીવાલ ગુજરાતમાં કરશે મોટો ધડાકો? 

અમદાવાદ,4 માર્ચ   sandesh

આમ આદમી પાર્ટીનાં અરવિંદ કેજરીવાલ આવતીકાલે અમદાવાદની મુલાકાત લેનાર છે. ગુજરાતનાં મુખ્યમંત્રી અને ભાજપનાં સંભવિત ઉમેદવાર નરેન્દ્ર મોદી અને કોંગ્રેસને જોરદાર ટક્કર આપવાનાં ઉદ્દેશય સાથે પોતાનાં પક્ષ આપનાં સંગઠનને મજબુત કરવાનાં ઇરાદે તેઓ ચાર દિવસની ગુજરાતની સંભવિત મુલાકાત લેશે.

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીનાં અરવિંદ કેજરીવાલ આવતીકાલે 5મી માર્ચે અમદાવાદની મુલાકાત લેવાનાં છે. 5મી માર્ચથી 8મી માર્ચ સુધી તેઓ અમદાવાદ ઉપરાંત જામનગર,બેચરાજી અને ગુજરાતનાં અલગવિધ શહેરોમાં ફરી આમ આદમી પાર્ટીનો પાયો મજબુત કરશે. પરંતુ હજી સુધી એ અંગે રહસ્ય અકબંધ રાખવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલનાં ગુજરાત ભ્રમણનાં કાર્યક્રમ દરમ્યાન તેઓ કયા-કયા સ્થળે મુલાકાત લેશે અને કઇ-કઇ જાહેરાતો કરશે તે અંગે પક્ષ દ્રારા પણ મૌન સેવવાંમાં આવી રહ્યું છે. પ્રેસ કોન્ફરન્સમાં પણ કોઇ જ તેમનાં કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી નથી. 

નોંધનીય છે કે ગુજરાતની હાલની જે વિકાસની પરિસ્થિતી છે તેનાં ઉપલક્ષ્યમાં ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસનાં દાવાઓને પોકળ સાબિત કરવાં ઘણા બધાં આયોજનો થઇ ચુકયા છે. આમ આદમી પાર્ટી તરફથી મોટા કદનાં કાર્યક્રમોનું પણ આયોજન થઇ ચુકયું છે પરંતુ હજી સુધી તે રહસ્યનો વિષય છે.કોઇ પણ જગ્યાએ અથવા તો કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સમાં કે આમ આદમી પાર્ટીનાં દિગ્ગજ કાર્યકરો દ્રારા પણ કોઇ જ મહત્વની કેજરીવાલ ગુજરાત ભ્રમણની જાહેરાત કરવામાં આવી નથી. 

વધુમાં આ જોતા એવું લાગી રહ્યું છે કે આવનારા ચાર દિવસોમાં કેજરીવાલ પોતાનાં પક્ષ આમ આદમી પાર્ટીને મજબુત કરવાનાં ઇરાદે અને ભાજપ અને કોંગ્રેસને ધોબીપછાડ આપવાની કોઇ રણનીતિ નો ધડાકો કરશે તે નિશ્ચિત બાબત છે.



English Std 10 Papers

 English Std 10 Papers

શ્રી દિપકભાઈ પરીખ ( આચાર્યશ્રી - બરોડા) દ્વારા ધોરણ 10 અંગ્રેજી વિષયના ખૂબજ ઉપયોગી કુલ 8 પ્રશ્નપત્રો મળેલ છે. તથા ધોરણ 10 માટે લેટર રાઈટીંગ અને ડીગ્રીના પી.પી.ટી મળેલ છે. જે નીચેની લિંક પર ક્લીક કરવાથી ઓપન થશે.
  1. Paper1
  2. Paper2
  3. Paper3
  4. Paper4
  5. Paper5
  6. Paper6
  7. Paper7
  8. Paper8

 Letter Writing Std 10 English

 Degree Std 10 English

ધોરણ 10 અંગ્રેજી લેટર રાઈટીંગ અને ડિગ્રી

puzzle

એક દેડકો એક 20 મીટર ઊંડા કૂવાના તળિયે છે.દરરોજ દેડકો 5 મીટર ઉપર ચડે છે અને 4 મીટર નીચે લપસી પડે છે. તો દેડ્કો કેટલા દિવસે કૂવાની ટોચ પર પહોંચશે ?



Pension - LTC - GPF - Passport NOC Forms

Pension - LTC - GPF - Passport NOC Forms



Pension Form


Passport NOC Form 1  Identity Certificate

Passport NOC Form 2  No Objection Certificate


LTC Form

GPF Final Withadrawl


GPF Form


GPF Form-1


GPF Form-3





Monday, March 3, 2014

ચોથા વર્ગના સરકારી કર્મચારીઓને ગણવેશના ભાગરૂપે બુટ/લેડિઝ બુટ અને ચપ્પલ આપવા અંગે

ચોથા વર્ગના સરકારી કર્મચારીઓને ગણવેશના ભાગરૂપે બુટ/લેડિઝ બુટ અને ચપ્પલ આપવા અંગેના 

પરિપત્ર માટે 


ચોથા કર્ગના કર્મચારીઓને ગણવેશ માટે ધોલાઇ ભથ્થું

ચોથા કર્ગના કર્મચારીઓને ગણવેશ માટે ધોલાઇ ભથ્થું આપવા બાબતના પરિપત્ર માટે 


પોલીટેકનીક ડિપ્લોમા કોર્ષ - ધોરણ ૧૦-૧૨ સમકક્ષ

ઔધોગિક તાલીમ સંસ્થામા કરેલ કોર્સ તથા પોલીટેકનીકમા કરેલ



ત્રણ વર્ષના ડીપ્લોમા કોર્સને સરકારી નોકરી માટે ધોરણ-૧૦ તથા ૧૨ 


સમક્ક્ષ ગણવા અંગેના પરિપત્ર માટે અહિ ક્લીક કરો. 

Gunotsav 2013-14

Gunotsav 2013-14
        સ્વમુલ્યાંકની પુસ્તીકાની Data entry તેમજ વિષયવાર ગુણાંકન પત્રકની ફાઇલો Download તેમજ Upload કરવાની સમય મર્યાદા  તા. ૧૦-૦૩-૨૦૧૪ સુધી લંબાવવામાં આવે છે. આ સમયગાળા પછી કોઇપણ જાતની સમય મર્યાદાની છુટછાટ આપવામાં આવશે નહીં


S.S.C 2014 Internal Marks Data Entry

S.S.C 2014 Internal Marks Data Entry


Rti

Income Tax માટે HRA ગણતરી શીટ

ફિક્સ પગાર - અમને સાંભળો


ગુણોત્સવમાં ચૂંટણી ગ્રહણ






Saturday, March 1, 2014

SSC 2014 ના આંતરીક અને શાળાકીય વિષયના માર્ક્સ ની એન્ટ્રી અંતર્ગત

SSC 2014 ના આંતરીક અને શાળાકીય વિષયના માર્ક્સ ની એન્ટ્રી માટેનું સોફ્ટવેર
તારીખ 04/03/2014 બાદ શરુ(LIVE) કરવામાં આવશે, જેનો વિગતવાર પરિપત્ર તારીખ. 04/03/2014 ના રોજ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવશે અને શાળાઓને SMS થી જાણ કરવામાં આવશે.

Friday, February 28, 2014

કેન્દ્ર સરકારે આપી ચૂંટણીની ગીફ્ટ, મોંઘવારી ભથ્થામાં કર્યો 10 ટકાનો વધારો

કેન્દ્ર સરકારે આપી ચૂંટણીની ગીફ્ટ, મોંઘવારી ભથ્થામાં કર્યો 10 ટકાનો વધારો


લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે યુપીએ સરકાર લોકોને લ્હાણી કરવા બેઠી હોય તેમ લાગે છે. પહેલા સબસિડી વાળા એલપીજી ગેસ સિલિન્ડરની સંખ્યા 
9થી વધારીને 12 કરીને સામાન્ય જનતાને ખુશ કરી દીધા પછી હવે તેમણે સરકારી કર્મચારીઓને પણ ચૂંટણીની ગીફ્ટ આપી છે. આજે યુપીએ સરકારના કેબિન્ટ મંત્રી દ્વારા મોંઘવારી ભથ્થામાં 10 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. આમ કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ 90 ટકાથી વધીને 100 ટકા કરી દેવામાં આવ્યુ છે. 

કેબિનેટ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે આમાથી અડધો ભાગ કર્મચારીઓના મૂળ વેતન સાથે જોડી દેવામાં આવશે અને તેનાથી 50 લાખ કર્મચારીઓને ફાયદો થવાની શક્યતા છે. જ્યારે યુપીએ સરકારનીઆ જાહેરાતના કારણે 30 લાખ પેન્શન ધારકોને પણ પાયદો થશે. આ પહેલા સરકાર દ્વારા પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં મોંઘવારી ભથ્થામાં 10 ટકાના વધારાની જાહેરાત કરવામાં આવી હતી, જે 1 જુલાઈ 2013થી લાગુ કરવામાં આવી છે.

આગામી સમયમાં આવતી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એકથી બે સપ્તાહમાં આચાર સંહિતા લાગુ થવાની શક્યતા છે. સરકારે મોંઘવારી ભથ્થામાં આજે જે જાહેરાત કરી છે તેની એક જાન્યુઆરી 2014થી લાગુ થશે. સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવા માટે રિટેલ પ્રાઈસ ઈન્ડેક્સના આધારે પાછલા 12 મહિનાના આંકડાની ગણતરી કરે છે.


ઉચ્ચત્તર ભરતી અંતર્ગત

ઉચ્ચત્તર ભરતી અંતર્ગત 

 સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ના શિક્ષણ સહાયકો ની પ્રતીક્ષા યાદી માં સમાવેશ થયેલ ઉમેદવારોએ તા. 01/03/2014 થી 03/03/2014 23:59 કલાક સુધી જીલ્લા પસંદગી ના વિકલ્પ ભરવાના રેહશે
 ઓનલાઇન જીલ્લા પસંદગી માટેના વિકલ્પની કાર્યવાહી તા. 01/03/2014 ના 11:00 કલાકે શરૂ કરવામાં આવશે.

વધુ માહિતી માટે  www.gserb.org  પર ક્લીક કરો.




Thursday, February 27, 2014

ડી.ઈ.ઓ મહેસાણા સાથે શુભેચ્છા મુલાકાત

મહેસાણા ડી.ઈ.ઓ શ્રી જાદવ સાહેબ સાથે મહેસાણા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની શુભેચ્છા મુલાકાત અને શિક્ષકોના પડતર પ્રશ્નોના ઝડપી ઉકેલ માટેની રજૂઆત - કેમેરાની પાંખે 








Higher bharti

Higher Bharti will be start within two days.Reserve candidates will be see all seats and general candidates will be see only general seats.in one week selection will be finished.wait perhaps tomorrow bharti will be start.

Tuesday, February 25, 2014

ધોરણ ૧૦ - ૧૨ પરીક્ષા તાલીમ બાયસેગ

જરા હસો

માનવમાત્ર - ભૂલને પાત્ર 

લોકસભા ચૂંટણી ૨૦૧૪ માટે  મહેસાણા તાલુકાના ગોઝારિયા માધ્યમિક  શાળામાં  પટાવાળાને  પ્રમુખ અધિકારી ( પ્રિસાઈન્ડીગ ઓફિસરના ઓર્ડર અપાયા.  પટાવાળા ટેંન્શનમાં .  ઓર્ડર કેંન્સલ કરાવવા મહેસાણાના ધક્કા.  પટાવાળા ધોરણ ૧૦ પણ પાસ નથી. પટાવાળા પણ ઓર્ડર જોઈને  ઓર્ડર લખનાર પર મૂછમાં  હસવા લાગ્યા. 

પટાવાળા ઉપરાંત શાળાના વહિવટી કર્મચારીઓ ( ક્લાર્ક ) ને પણ પ્રમુખ અધિકારીના ઓર્ડર અપાયા.


DEO / DPEO ચાર્જમાં - લોકોને ધરમધક્કા

મહેસાણા જિલ્લાની બંને શિક્ષણ કચેરીઓ ચાર્જમાં - સાહેબ નથી તેવા જવાબો થી લોકો કંટાળે છે.



ચિંતન

જરા વિચારજો -  

1.  પતિ - પત્ની બંને શિક્ષક હોય અને બંને સાથે એકજ મકાનમાં રહેતા હોય તો  બંનેને HRA મળે કે પછી એકને જ ? 

3.  HRA ત્યારે જ મળે  જો કોઈ કર્મચારી હેડક્વાર્ટર પર રહેતો હોય.  હેડક્વાર્ટર એટલે  શાળાથી 8  કિ.મીનું અંતર


સરકારના શિક્ષણ વિભાગ દ્વારા  ૧૯૯૮ પછીના નિમણૂંક પામેલા બધાજ શિક્ષકોને ફાજલનું રક્ષણ મળી ગયું છે એવો કોઈજ પરિપત્ર આજ દિન સુધી થયેલ નથી. 

ફક્ત  જૂન ૨૦૧૪ સુધી ફાજલ થયેલાને છૂટા કરવા નહિ તેવો પરિપત્ર થયેલ છે. 

Monday, February 24, 2014

કોયડો

આજનો કોયડો 

એક પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીએ જુદા જુદા ચાર વિષયોમાંથી દરેક વિષયમાં પાસ થવું ફરજિયાત છે. તો વિદ્યાર્થી કેટલી રીતે નાપાસ થઈ શકે ? 

જવાબ -  (1) 24    (2) 16      (3) 15      (4)  12  
જવાબ કોમેંટ્સમાં નામ - સરનામા સાથે આવકાર્ય છે. 



excel sheet to find percentile Rank

Excel Sheet To Find Percentile Rank 

Monday Puzzle ( Mind Map )

There is a bus with 8 girls. Each girl has 8 bags.In each bag there are 8 big cats. Each big cat has 8 Little cats Each cat has 4 legs.How many legs are present in bus ?

You can send your answer to  jitendra.teo@gmail.com



income tax

મિત્રો -  ઓનલાઈન રીટર્ન ભરવાનું ખૂબજ સરળ છે. ઓનલાઈન ઈ - રીટર્ન ફાઈલ કરવા નીચેની લિંક પર ક્લીક કરી New User  - Register Now  પર જઈને individual પર ક્લીક કરી આપના પાનકાર્ડ નંબરની મદદથી એકાઉન્ટ બનાવો. ત્યારબાદ આપ જ્યાં નોકરી કરો છો તે સંસ્થા દ્વારા આપવામાં આવેલ ફોર્મ નંબર  ૧૬ અથવા ૧૬ એ  લઈને ખૂબજ ઝડપથી ઓનલાઈન રીટર્ન ફાઈલ કરી શકાય છે.

ફાયદા -  આપના એકાઉન્ટમાં રીટર્ન તથા તેની એક્નોલેજમેન્ટ કોપી પીડીએફ ફાઈલમાં  તરતજ સેવ થાય છે. રીફંડ જમા થયેલ છે કે કેમ તેની જાણકારી સરળતાથી મળી શકે છે. સમય તથા નાણાનો બચાવ થાય છે. ટેક્ષની વધઘટ ચૂકવણી પણ જે તે બેંક દ્વારા ચલણ નંબર  ૨૮૦ ( સેલ્ફ એસેસમેંટ ) તથા ચલણ નંબર ૨૮૧ ( સંસ્થા ટાન નંબર દ્વારા ) સરળતાથી ભરી શકાય છે. ભરેલ ચલણની તરતજ પ્રિંટ કાઢી શકાય છે. ફોર્મ નંબર ૨૬એએસ ( ટેક્ષ ક્રેડિટ ) જોઈ શકાય છે. 


બેકારી ઘટાડવાનો રસ્તો

બેકારી ઓછી કરવાનો સરળ રસ્તો -

 ગુજરાતની બધીજ પે-સેન્ટર  પ્રાથમિક શાળામાં લેપટોપ  ન્ટરનેટ સાથે  ક્લાર્કની ભરતી કરવી જોઈએ. જેથી શિક્ષકો તથા આચાર્યનું 
પેપરવર્ક ઘટશે.અને 
વર્ગમાં શિક્ષકો  અસરકારક શિક્ષણકાર્ય પાછળ સમય આપી શક્શે.
બેકાર ગ્રેજ્યુએટ યુવાનોને કામ મળી રહેશે. અને સરકારની 

વાહ વાહ પણ થશે. 


આશા રાખીએ કે  નજીકના સમયમાં પ્રાથમિકમાં ક્લાર્કની ભરતી માટે 

સરકારશ્રી હકારાત્મક વિચારણા કરે. 


ઘણા શિક્ષકો પૂછે છે કે શાળામાં શિક્ષકોને કેવા પ્રકારની શિક્ષા થઈ શકે  ?

 મિત્રો વિનિમય ૨૭ અ () મુજબ નીચેના કોઈ કારણસર શિક્ષક શિક્ષાને પાત્ર બને છે.
(1) ગેરવર્તણૂક  (2) નૈતિક :પતન  (3) બિનકાર્યક્ષમતા  (4) જાહેર પરીક્ષામાં ગેરરીતિનું આચરણ  (5) ખાનગી ટ્યુશન  


ઉપરોક્ત કારણોસર વિનિમય ૨૭ (૨) માં બે પ્રકારની શિક્ષાની જોગવાઈ છે.
( 1) નાની શિક્ષા - જેમાં ચેતવણી( ઠપકો ) - એક વર્ષથી વધુ નહિ તેવા સમય માટે ભવિષ્યમાં અસર કરે તેમજ અસર કરે તેમ ઈજાફાની રૂકાવટ  - શાળાને થયેલ આર્થિક નુક્શાન માટે  પગારમાંથી વસુલાત -

(2) મોટી શિક્ષા -  પાયરીઉતાર - નોકરીમાંથી બરતરફ - ફરજિયાત નિવૃતિ   




ચિંતન અને ચિંતા

આ વિશે પણ ચિંતા અને ચિંતન કરી મગજને કસરત કરાવજો. 

ઉચ્ચત્તરની ભરતીમાં ત્રીજા તબક્કાના સિલેક્શન પછી ભરતી કયા કારણસર અટકી ગઈ છે તે સમજાતું નથી. લાખો શિક્ષિત બેકારો  નોકરીની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. 
આજના કમ્પ્યૂટરના જમાનામાં ભરતી પૂરી કરવામાં આટલો વિલંબ કરવા પાછળ કયું ગણિત છે તે સમજાતુ નથી.  ભરતીના નિયમો સ્પષ્ટ છે છતાં  ભરતીમાં વિલંબ કરવામાં અધિકારીઓને કેમ આનંદ આવે છે તે સમજાતું નથી. 

મારા મંતવ્ય મુજબ અગાઉ પ્રથમ ત્રણ તબક્કા દરમ્યાન જ લાગતું હતુ કે ભરતી અવળા રસ્તે જઈ રહી છે.  ઉંચા મેરીટવાળા અનામત ઉમેદવારને દૂરની શાળાઓ મળે છે. અનામતની શાળાઓ અનામત ઉમેદવારને કયા કારણથી જોવા ન મળી તે સમજાતું નથી.  ચૂંટણી આચારસંહિતા પહેલાં ભગવાન જવાબદાર અધિકારીને સદબુધ્ધિ આપે કે જેથી  આચારસંહિતા પહેલાં ભરતી પૂરી કરી શકે. 



જરા વિચારો - 

ગુજરાતની કેટલીયે શાળાઓમાં આચાર્ય નથી. અગાઉ મંડળ દ્વારા આચાર્યની તથા શિક્ષકોની ભરતી થતી હતી ત્યારે ખૂબજ ઝડપી આચાર્ય તથા શિક્ષકોની ભરતી થતી હતી જ્યારે આજે છેલ્લા કેટલાયે સમયથી શાળાઓમાં આચાર્યો કે શિક્ષકો નથી. ભરતી બોર્ડ બનેલ છે. ટાટની આચાર્ય તેમજ શિક્ષકો માટે પરીક્ષાઓ લેવાય છે પરંતુ કયા કારણથી ભરતીમાં વિલંબ થાય છે તે સમજાતું નથી. લાખો શિક્ષિત બેકારો ભરતીની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. 
ઉચ્ચત્તરમાં ઓનલાઈન અરજી મંગાવ્યાના ચાર માસ પછી પણ કમ્પ્યૂટરના આ વાઈબ્રન્ટ  ગુજરાતમાં ભરતી તો ઠીક પરંતુ મેરીટ પણ જાહેર થઈ શકેલ નથી. 

ખરેખર તો કમ્પ્યૂટરના આ જમાનામાં કમ્પૂટર દ્વારા લાખો લોકોનું મેરીટ પલવારમાં ગણાઈ જાય છે તો મેરીટ જાહેર થવામાં વિલંબ કેમ ? કેટલીયે ઉચત્તર શાળાઓમાં શિક્ષકો વિના પ્રથમ સત્ર પણ પૂર્ણ થઈ ગયેલ છે. લાખો શિક્ષિત બેકારોની માનસિક હાલત ડામાડોળ છે. ઉચ્ચત્તર ભરતી ઝડપથી શરૂ થાય તેમ શિક્ષિત અરજદારો ઈચ્છી રહ્યા છે. 








પ્રિસાઈડીગ ઓફિસર માટેનું ચેકલિસ્ટ

Friday, February 21, 2014

Online Internal & School Level Subject Marks Entry for SSC 2014 bisag videos

SSC 2014 Internal and School Level Subject Marks

SSC 2014 ના આંતરીક અને શાળાકીય વિષયના માર્ક્સ ની એન્ટ્રી માટેનું સોફ્ટવેર તારીખ 25/02/2014 બાદ શરુ(LIVE) કરવામાં આવશે, જેનો વિગતવાર પરિપત્ર તારીખ.25/02/2014 ના રોજ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવશે અને શાળાઓને SMS થી જાણ કરવામાં આવશે.